શોધખોળ કરો

Gold Rate Today: બજેટ પહેલા સોના અને ચાંદીમાં તેજી, જાણો આજના લેટેસ્ટ ભાવ

ગુરુવારે દિલ્હી હાજરમાં સોનું 109 રૂપિયા ઘટીને 48183 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદીની કિંમત 146 રૂપિયા ઘટીને 65031 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ.

સામાન્ય બજેટ પહેલા દેશમાં સોનાની ખરીદી વધી ગઈ છે. આ કારણે સોના અને ચાંદીની ઘરેલુ માર્કેટમાં કિંમત વધી છે. રોકાણકારોનું માનવું છે કે સરકાર બજેટમાં કેટલીક રાહત આપી શેક છે. તેમનું માનવું છે કે સરકાર સોનાની માગ વધારવા માટે બજેટમાં તેના પર ડ્યૂટી ઘટાડી શકે છે. એમસીએક્સમાં સોનું 0.27 ટકા એટલે કે 131 રૂપિયા વધીને 49067 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે. ચાંદીની કિંમત પણ 1.36 ટકા એટલે કે 919 રૂપિયા વધીને 68514 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. દિલ્હી માર્કેટમાં સોનામાં ઘટાડો ગુરુવારે દિલ્હી હાજરમાં સોનું 109 રૂપિયા ઘટીને 48183 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદીની કિંમત 146 રૂપિયા ઘટીને 65031 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. અમદાવાદમાં શુક્રવારે હાજરમાં સોનું 48819 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 48799 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બોલાતું હતું. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ સ્થિર વૈશ્વિક બજારમાં શુક્રવારે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. સોનાની કિંમત 1804.91 ડોલર પ્રતિ ઔંસ રહી. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા વધીને 1839.70 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. જોકે ડોલરની કિંમતમાં વધારો થયો માટે ગોલ્ડની કિંમતમાં વધારો થયો છે. ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો અને તે 0.7 ટકા ઘટીને 26.18 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
8મું પગાર પંચ: ક્યારે વધશે પગાર? ડેટા સબમિટ થયા બાદ કમિશન શરૂ કરશે આગામી પગલું
8મું પગાર પંચ: ક્યારે વધશે પગાર? ડેટા સબમિટ થયા બાદ કમિશન શરૂ કરશે આગામી પગલું

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પેરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પેરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Embed widget