શોધખોળ કરો

Gold and Silver Rates: સોનામાં આવી ચમક, ચાંદીના પણ વધ્યા ભાવ, જાણો આજની લેટેસ્ટ કિંમત

સોમવારે એમસીએક્સમાં સોનામાં 1.23 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 50860 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો હતો.

બ્રિટન અને જાપાન તરફથી કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે કડક પ્રતિબંધ લગાવાવની તૈયારી બાદ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. તેની અસર ઘરઆંગણે બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ પર જોવા મળે છે. બ્રિટનમાં પીએમ બોરિસ જોન્સને નવા કડક પ્રતિબંધ લગાવવાના સંકેત આપ્યા જ્યારે જાપાને ટોક્યો અને આસપાસના વિસ્તારમાં ઇમરજન્સી જાહેર કરી છે. એમસીએક્સમાં સોનાના ભાવ વધ્યા સોમવારે એમસીએક્સમાં સોનામાં 1.23 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 50860 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો હતો. જ્યારે ચાંદી 2.21 ટકા એટલે કે 1504ના ઉછાળા સાથે 69627 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી હતી. ડોલર ઇન્ડેક્સ નબળો રહેવાને કારણે રોકાણકારોએ લાભ લઈને સોનામાં રોકાણ વધાર્યું. તેનાથી સોનાની માગ વધી અને તેની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હી માર્કેટમાં પણ વધી સોનાની કિંમત દિલ્હી માર્કેટમાં શુક્રવારે સોનું 20 રૂપિયા વધીને 49678 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું હતું. જ્યારે ચાંદી 404 રૂપિયા વધીને 67520 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યું. અમદાવાદમાં સોમવારે ગોલ્ડ સ્પોટ 50143 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 50829 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહી. વૈશ્વિક બજારમાં ગોલ્ડની કિંમત આઠ સપ્તાહની ઉંચાઇ પર એટલે કે 1900 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 1.1 ટકા વધીને 1916.40 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.08 ટકા વધીને 170.74 ટન પર પહોંચ્યું છે. જ્યારે ચાંદીની કિંમત 2.4 ટકા વધીને 26.98 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget