શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Gold Purity Checking Tips: સોનાના ભાવમાં છે તેજી, અસલી-નકલી સોનાને ઓખળવા ફોલો કરો આ ટિપ્સ

Gold Tips: આજકાલ માર્કેટમાં એવી આર્ટિફિશિયલ જ્વેલરી આવી ગઈ છે કે ઘણી વખત સોનું અસલી છે નકલી તેની ખબર નથી પડતી.

Gold Purity Checking Tips: ભારતમાં પ્રાચીન સમયથી લોકો સોનામાં રોકાણને શ્રેષ્ઠ માને છે. લોકો હંમેશા તેમની જરૂરિયાત મુજબ સોનું ખરીદતા રહે છે. સ્ત્રીઓ સામાન્ય રીતે ઘરેણાં ખરીદવાનું સૌથી વધુ પસંદ કરે છે. આજકાલ માર્કેટમાં એવી આર્ટિફિશિયલ જ્વેલરી આવી ગઈ છે કે ઘણી વખત સોનું અસલી છે નકલી તેની ખબર નથી પડતી. ઘણી વખત લોકો બજારમાં જાય છે અને કોઈપણ નાની જ્વેલરીની દુકાનમાં સોનું ખરીદે છે. બાદમાં, જો તે નકલી હોવાનું બહાર આવે તો તેઓને મોટું નુકસાન થાય છે.

આવી સ્થિતિમાં, જો તમે પણ ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અસલી અને નકલી સોના વચ્ચેનો તફાવત સારી રીતે ઓળખો. જે તમને પાછળથી બનાવટી અથવા છેતરપિંડીનો શિકાર થવાથી બચાવશે. તો ચાલો તમને જણાવીએ કે વાસ્તવિક અને નકલી સોનું કેવી રીતે ઓળખવું.

હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો

જ્યારે પણ તમે બજારમાં સોનું ખરીદવા જાવ ત્યારે ખાસ ધ્યાન રાખો કે દાગીના પર હંમેશા હોલમાર્કનું નિશાન હોવું જોઈએ. તે સોનાની શુદ્ધતા દર્શાવે છે. સર્ટિફિકેશન બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા શુદ્ધ સોનાને આ ચિહ્ન આપવામાં આવે છે. કેટલીકવાર સ્થાનિક જ્વેલર્સ હોલમાર્ક વિના ઘરેણાં વેચે છે. આવી સ્થિતિમાં હોલમાર્ક સોનું વેચતી જ્વેલરી શોપમાંથી જ સોનું ખરીદવાનો પ્રયાસ કરો. આ સિવાય તમે કેટલાક સરળ ઉપાયોથી પણ સોનાને ઓળખી શકો છો.

અસલી સોનાને પાણીથી ઓળખો

પાણીની મદદથી સાચા અને નકલી સોનાને સરળતાથી ઓળખી શકો છો. જ્યારે પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે અસલી સોનું તરત જ ડૂબી જાય છે. જ્યારે નકલી સોનું પાણીની સપાટી પર તરે છે. આવી સ્થિતિમાં, તમે એક ગ્લાસ પાણીની મદદથી પણ અસલી અને નકલી સોનાની ઓળખ કરી શકો છો. જો સોનું પાણીની સપાટીથી નીચે ન જાય તો તે નકલી છે.

Gold Purity Checking Tips:  સોનાના ભાવમાં છે તેજી, અસલી-નકલી સોનાને ઓખળવા ફોલો કરો આ ટિપ્સ

ચુંબક દ્વારા ઓળખો

તમે ચુંબક દ્વારા પણ સોનાને ઓળખી શકો છો. ચુંબક અસલી સોનાને વળગી રહેતું નથી. પરંતુ, તે નકલી સોના પર ચોંટી શકે છે. આવી સ્થિતિમાં સોનોમાં ચુંબકીય ધાતુ મિક્સ થઈ ગઈ છે. આ નકલી સોનું છે.

વિનેગર દ્વારા કરો ચેક

લગભગ દરેક ઘરમાં વિનેગર હોય છે. તેની મદદથી તમે અસલી અને નકલી સોનું પણ ઓળખી શકો છો. તમે સોના પર વિનેગરના થોડા ટીપાં નાખો. પછી તપાસો કે વિનેગર રંગ બદલી રહ્યો છે કે નહીં. જો વિનેગર રંગ બદલતો હોય તો સોનું નકલી છે.

Gold Purity Checking Tips:  સોનાના ભાવમાં છે તેજી, અસલી-નકલી સોનાને ઓખળવા ફોલો કરો આ ટિપ્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 

Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 

Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા

મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA

પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video

Embed widget