શોધખોળ કરો

Gold Rate Today: અખાત્રીજ પહેલા સોનું સસ્તું થયું કે મોંઘું,  જાણી લો સોનાનો લેટેસ્ટ ભાવ ? 

​આ દિવસોમાં ભારતમાં સોના અને ચાંદીના ભાવ અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર બે દિવસ પછી 30મી એપ્રિલે અખાત્રીજ છે.

Gold rate today:  ​આ દિવસોમાં ભારતમાં સોના અને ચાંદીના ભાવ અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર બે દિવસ પછી 30મી એપ્રિલે અખાત્રીજ છે.  જે હિન્દુઓ  માટે ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ છે. એવું માનવામાં આવે છે કે અખાત્રીજ સારા નસીબ અને સફળતા લાવે છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો તેમના ભવિષ્યમાં સંપત્તિ અને સમૃદ્ધિને આવકારવા માટે આ દિવસે સોનું ખરીદવાનું પસંદ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું સોનું ક્યારેય ઘટતું નથી અને વધ જ રહે છે.

સત્તાવાર વેબસાઇટ પરના ડેટા અનુસાર, 28 એપ્રિલની સવારે MCX પર 24 કેરેટ સોનાની કિંમત 94,818 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે MCX કરતાં 174 રૂપિયા સસ્તી છે. 28 એપ્રિલે સવારે 8 વાગ્યે ઈન્ડિયન બુલિયન એસોસિએશન (IBA)ના ડેટા અનુસાર, 24 કેરેટ સોનાની કિંમત 95,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત 87,138 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો IBA વેબસાઇટ અનુસાર, 28 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે ચાંદીની કિંમત 96,350 રૂપિયા પ્રતિ કિલો હતી. MCX પર ચાંદીની કિંમત 641 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 95,800 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. 

સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે ?

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટ, ડોલર સામે રૂપિયાની સ્થિતિ, વૈશ્વિક આર્થિક સ્થિતિ અને ભૌગોલિક રાજકીય ઘટનાઓ પર આધાર રાખે છે. તાજેતરના સમયમાં ડૉલરની મજબૂતાઈ અને વૈશ્વિક તણાવમાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રોકાણકારો માટે શું સલાહ છે ?

નિષ્ણાતો માને છે કે જો તમે સોનામાં રોકાણ કરવા માંગતા હોવ તો આ યોગ્ય સમય હોઈ શકે છે. કિંમતોમાં થોડો ઘટાડો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, લાંબા ગાળાના રોકાણ કરતા પહેલા, બજારના વલણોને સમજવું અને નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. 

સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખવી ?

સોનું ખરીદતી વખતે, ચોક્કસપણે BIS હોલમાર્ક તપાસો. આ ચોકસાઈની ખાતરી આપે છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ તેનો ઉપયોગ જ્વેલરીમાં થતો નથી, જ્યારે 22 કેરેટ સોનું મોટાભાગે જ્વેલરીમાં વપરાય છે.

લેટેસ્ટ રેટ કેવી રીતે જાણી શકાય ?

તમે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઈટ અથવા મોબાઈલ એપ પરથી દરરોજ તમારા શહેરના સોના અને ચાંદીના દર જાણી શકો છો. આ સિવાય બેંકિંગ એપ્સ અને ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ નવા દરો ઉપલબ્ધ છે.

 

ટોપ સ્ટોરી

એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
એન્થ્રોપિકના IPOથી 5,100 કર્મચારીઓ બન્યા કરોડપતિ, 600 કર્મચારીઓ બન્યા અબજોપતિ
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
EPFOને મોટું નુકસાન, જાહેર PF ભંડોળમાં ₹1,800 કરોડનું નુકસાન, PF પર થશે અસર
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ
Gold silver price સોનું અને ચાંદી ધડામ, 14 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યા ભાવ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Embed widget