શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Gold Rate Today: આજે ફરી સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ

વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. હાજર સોનું 0.5 ટકા વધ્યું છે અને તે 1848.30 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે.

વૈશ્વિક બજારનાં ટ્રેન્ડ અનુસાર ઘરઆંગણે બજારમાં સોના અને ચાંદીની કિંમતાં ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં રાહત પેકેજ મળવાની આશા વધવાથી સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. રાહત પેકેજને કારણે મોંઘવારી વધી શકે છે. માટે રોકાણકારો સોનામાં રોકાણ કરીને મોંઘવારીને હેજિંગ કરી રહ્યા છે. માટે સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. વિતેલા સપ્તાહે ડોલર ઇન્ડેક્સ ચાર સપ્તાહની ઉચ્ચ સપાટીથી નીચે ગબડ્યો હતો. તેનાથી પણ સોનામાં ખરીદી વધી અને ભાવમાં ઉછાળો આવ્યો. એમસીએક્સમાં સોના અને ચાંદીની ચમક વધી બીજી બાજુ લોકલ માર્કેટમાં એમસીએક્સમાં સોનું અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. બુધવારે એમસીએક્સ પર સોનું 0.27 ટકા વધીને 4115 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદી 0.3 ટકા વધીને 66234 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. વિતેલા સેશનમાં સોના અને ચાંદીની કિંમતમાં ક્રમશઃ 0.2 અને 0.9 ટકા વધ્યો. વૈશ્વિક બજારમાં ગોલ્ડ ડોલર સસ્તો થવાને કારણે વધ્યું છે. આઈબીજેએ અનુસાર મંગળવારે સોનું 49,007 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યું. જ્યારે ચાંદીની કિંમત 65801 રૂપિયા પ્રતિ કિલો રહી. વૈશ્વિક બજારમાં સોનામાં તેજી વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. હાજર સોનું 0.5 ટકા વધ્યું છે અને તે 1848.30 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે જ્યારે ડોલર ઇન્ડેક્સમાં 0.14 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં 0.9 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 25.42 ડોલર પ્રતિ ઔંસ પર બોલાઈ રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે કે, આવનારા દિવસોમાં સોનાની કિંમતમાં ઉછાળો આવશે કારણ કે આર્થિક રિકવરીને કારણે તેની માગમાં ઉછાળો આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget