શોધખોળ કરો

ICUમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને ઝટકો, સરકારે આ ઈન્જેકશનના ભાવમાં 50% વધારાને આપી મંજૂરી, જાણો વિગત

Pfizer Inc, વેલોના ફાર્મા, બી. બ્રુઆન, ગ્લેન્ડ ફાર્મા લિમિટેડ, સાગેન્ટ ફાર્માસ્યુટિક્લ ઈન્ક સહિત અનેક કંપનીઓ આ ઈન્જેકશન બનાવે છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,85,493 પર પહોંચી છે અને 17,400 લોકોના મોત થયા છે. 3,47,979 લોકો સાજા થઈ ગયા છે 2,20,114 એક્ટિવ કેસ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે હરપિન નામના ઈન્જેકશનની કિંમતમાં 50 ટકાનો તોતિંગ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઈન્જેક્શન આઈસીયુમાં દાખલ કોરોના દર્દીને આપવામાં આવે છે. આ ઈન્જેક્શન ફેફસમાં જામી ગયેલા લોહીના ગઠ્ઠાને ખતમ કરવા માટે દર્દીને આપવામાં આવે છે. Pfizer Inc, વેલોના ફાર્મા, બી. બ્રુઆન, ગ્લેન્ડ ફાર્મા લિમિટેડ, સાગેન્ટ ફાર્માસ્યુટિક્લ ઈન્ક સહિત અનેક કંપનીઓ આ ઈન્જેકશન બનાવે છે. સરકારના ફેંસલા બાદ હવે આ કંપનીઓ 50 ટકા વધારે કિંમત વસૂલી શકશે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના ચેરમેન શુભ્રા સિંહે કહ્યું,  આ ઈન્જેક્શન કોવિડ દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ છે પણ 2018થી તેના રો મટીરિટલ(એપીઆઈ)ની કિંમત 200 ટકા વધી ચૂકી છે તેમ છતાં તેની કિંમત વધારાઈ નહોતી. દવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એનપીપીએએ તેની મહત્તમ કિંમત વધારવાનો નિર્ણય લીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,653 નવા કેસ નોંધાયા છે અને 507 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget