શોધખોળ કરો

HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર

FD Rates: RBIના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ HDFC બેંકે એક અઠવાડિયામાં બીજી વખત ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે.

HDFC Bank Hikes FD Rates: જે લોકો પોતાની મહેનતની કમાણી ફિક્સ્ડ ડિપોઝિટ  (Fixed Deposit)ના રૂપમાં બેંકમાં રાખે છે તેમના માટે સારા સમાચાર છે. RBIના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ HDFC બેંકે એક અઠવાડિયામાં બીજી વખત ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે. HDFC બેંકે 17 જૂન, 2022 થી અમલમાં આવતા FD દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વ્યાજ દરો રૂ. 2 કરોડથી ઓછીની FD પર લાગુ થાય છે.

FD રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો
HDFC બેંકની વેબસાઈટ અનુસાર,

1) 7 થી 29 દિવસની FD પર વ્યાજ દર 2.50 ટકાથી વધારીને 2.75 ટકા કરવામાં આવશે.

2) 30 દિવસથી 90 દિવસની FD પર 3 ટકાના બદલે 3.25 ટકા વ્યાજ મળશે.

3) 91 દિવસથી 6 મહિનાની FD પર 3.50 ટકાના બદલે 3.75 ટકા વ્યાજ મળશે.

4) 1 થી 2 વર્ષની મુદતવાળી FD પર 5.10 ટકાના બદલે 5.35 ટકા વ્યાજ મળશે.

5) 2 વર્ષની એક દિવસથી 3 વર્ષની મુદતવાળી FD પર 5.50 ટકા વ્યાજ મળશે, જે પહેલા 5.40 ટકા વ્યાજ મળતું હતું.

6) 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષની મુદતવાળી FD પર 5.70 ટકા વ્યાજ મળશે, જે પહેલા 5.60 ટકા વ્યાજ મળતું હતું.

અન્ય બેંકો પણ FD રેટ વધારશે
અગાઉ 15 જૂન, 2022ના રોજ HDFC બેંકે વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જો કે આરબીઆઈના રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય બાદ ઘણી બેંકોએ ફિક્સ ડિપોઝીટમાં વધારો કર્યો છે. અને એવું માનવામાં આવે છે કે અન્ય ઘણી બેંકો FD પર વ્યાજ દર વધારી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget