શોધખોળ કરો

Heroએ લોન્ચ કરી સુપર Splendor BS6, જાણો કેટલી છે કિંમત અને ફીચર્સ

કંપનીએ તેને સામાન્ય બ્રેક અને ડિસ્ક બ્રેકમાં ઉતારી છે જેની કિંમત ક્રમશઃ 67,300 રૂપિયા અને 70,800 રૂપિયા છે.

નવી દિલ્હીઃ હીરો મોટોકોર્પે ભારતીય બજારમાં પોતાની લોકપ્રિય બાઈક્સમાંથી એક સુપર સ્પ્લેન્ડરનું BS6 મોડલ લોન્ચ કર્યું છે. દિલ્હીમાં તેની એક્સ શોરૂમ કિંમત 67,300 રૂપિયાથી શરૂ થાય છે. કંપની અનુસાર તેણે પોતાના તમામ BS-IV વાહનોનું ઉત્પાદન બંધ કરી દીધું છે. BS VI ઉત્સર્જન માનક પ્રમાણે સુપર સ્પ્લેન્ડરમાં 125 સીસીનું એન્જિન છે જે 10.73 હોર્સપાવરની ક્ષમતા ઉત્પન્ન કરે છે. આ જૂની મોટરસાઈકલના જૂના વર્ઝનથી 19 ટકા વધારે છે. કંપનીએ તેને સામાન્ય બ્રેક અને ડિસ્ક બ્રેકમાં ઉતારી છે જેની કિંમત ક્રમશઃ 67,300 રૂપિયા અને 70,800 રૂપિયા છે. ઉપરાંત તેમાં સેલ્ફ સ્ટાર્ટ અને એલોય વ્હીલ પણ છે. Heroએ લોન્ચ કરી સુપર Splendor BS6, જાણો કેટલી છે કિંમત અને ફીચર્સ આ પ્રસંગે કંપનીના વૈશ્વિક ઉત્પાદ યોજના પ્રમુખ માલો લા મૈસને કહ્યું હતું કે સુપર સ્પ્લેંડર દેશમાં સૌથી લોકપ્રિય મોટરસાઇકલ તરીકે યથાવત્ છે. અમને આશા છે કે બીએસ-6 માનકવાળી સુપર સ્પ્લેંડર સાથે આ વલણ વધારે મજબૂત થશે. આ સાથે જ અમારો લગભગ બધો પોર્ટફોલિયો BS-6 પર ટ્રાન્સફર થઈ ગયો છે. કંપની પહેલા જ બીએસ-4 ઉત્પાદોના નિર્માણ અટકાવી ચૂકી છે. કંપનીએ હાલમાં જ બીએસ-6 માનકવાળી એકસ્ટ્રીમ 160 આર (Xtrme 160R), Passion Pro BS-6 અને Glamour BS-6 રજુ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget