શોધખોળ કરો

Warren Buffet: વૉરેન બફેટે રચ્યો ઇતિહાસ, 1 ટ્રિલિયન ડૉલરવાળી દુનિયાની પહેલી નૉન ટેક કંપની બની બર્કશાયર હેથવે

Berkshire Hathaway: વિશ્વના અગ્રણી રોકાણકાર વૉરેન બફેટની ખ્યાતિ વધુ વધી રહી છે. તેમની કંપની બર્કશાયર હેથવેએ વિશ્વની પ્રથમ 1 ટ્રિલિયન ડૉલરની નૉન-ટેક કંપની બનીને ઈતિહાસ રચ્યો છે

Berkshire Hathaway: વિશ્વના અગ્રણી રોકાણકાર વૉરેન બફેટની ખ્યાતિ વધુ વધી રહી છે. તેમની કંપની બર્કશાયર હેથવેએ વિશ્વની પ્રથમ 1 ટ્રિલિયન ડૉલરની નૉન-ટેક કંપની બનીને ઈતિહાસ રચ્યો છે. બુધવારે કંપનીની માર્કેટ કેપ પ્રથમ વખત આ સીમાચિહ્નને પાર કરી છે. કંપનીના શેર 0.8 ટકા વધ્યા, જેના કારણે બર્કશાયર હેથવે $1 ટ્રિલિયન કંપની બની. આ પહેલા માત્ર ટેક્નોલોજી કંપનીઓ જ આ જાદુઈ આંકડાને સ્પર્શ કરી શકતી હતી.

આ વર્ષે બર્કશાયર હેથવેના શેર લગભગ 30 ટકા ઉપર આવ્યા -
બર્કશાયર હેથવેના શેરે આ વર્ષે S&P 500 કરતાં વધુ વળતર આપ્યું છે. વર્ષ 2024 કંપની માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. આ વર્ષે કંપનીના શેરમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં કંપનીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ માત્ર આલ્ફાબેટ ઇન્ક., મેટા પ્લેટફોર્મ્સ અને એનવીડિયા જેવી કંપનીઓ જ એક ટ્રિલિયન ડૉલરનો આંકડો હાંસલ કરવામાં સફળ રહી છે. બર્કશાયર હેથવેના શેરોએ આ વર્ષે આ કંપનીઓને સમાન વળતર આપ્યું છે.

ઝઝૂમતી ટેક્સટાઇલ કંપનીના કારોબારી સામ્રાજ્યમાં તબદીલ કર્યુ 
વૉરેન બફેટે પોતાનું સમગ્ર જીવન બર્કશાયર હેથવેને સંઘર્ષ કરતી ટેક્સટાઈલ કંપનીમાંથી એક વિશાળ બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા બિઝનેસ ગ્રુપમાં રૂપાંતરિત કરવામાં વિતાવ્યું છે. તેણે તેના પાર્ટનર ચાર્લી મુંગરે સાથે મળીને એક બિઝનેસ ગૃપ બનાવ્યું જેની ચર્ચા હવે આખી દુનિયામાં થાય છે. ચાર્લી મેન્જરનું ગયા વર્ષે નવેમ્બરમાં 99 વર્ષની વયે અવસાન થયું હતું. બર્કશાયર હેથવેની બજાર કિંમત 1965 થી દર વર્ષે લગભગ 20 ટકા વધી રહી છે. તેના આધારે વૉરેન બફે એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. અત્યારે પણ તે વિશ્વમાં 8મા નંબર પર છે. તેમની નેટવર્થ આશરે $145 બિલિયન હોવાનો અંદાજ છે.

આ પણ વાંચો

Anil Ambani: અનિલ અંબાણી પર SEBIની મોટી કાર્યવાહી, ફટકાર્યો 25 કરોડ રૂપિયાનો દંડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget