શોધખોળ કરો

કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં હોન્ડા ઈન્ડિયા 11 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે

શમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1700ને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 38નાં મોત થઈ ચૂક્યા છે.

નવી દિલ્હી: દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1700ને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સહયોગ ન આપવાના કારણે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની વચ્ચે હોન્ડા ઈન્ડિયા ફાઉન્ડેશ ગ્રુપે કોરોનાની મહામારી સામે લડવા માટે 11 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આ પહેલ અંતર્ગત હોન્ડા સરકારી એજન્સીઓને તાત્કાલિક બેકપેક સ્પ્રેયરના 2000 યૂનિટ પૂરા પાડશે. આ સિવાય કંપની ગરીબોને ભોજન પણ પૂરું પાડશે. આ પહેલા હીરો ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 100 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હિરો ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું, 50 કરોડની રકમ PM-CARES FUNDમાં ફાળવવામાં આવશે અને બાકીના 50 કરોડ અન્ય રાહત પ્રયાસોમાં ખર્ચ કરવામાં આવશે. આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી પણ 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં વધી રહેલા કોરોના સંકટ સામે લડાઈ લડાઈ તમામ નાના મોટા ઉદ્યોગપતિઓ આર્થિક મદદ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget