શોધખોળ કરો

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની બદલી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ગુજરાતમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની બદલી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ગુજરાતમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વિભાગમાં ફરી એક વખત બદલી કરવામાં આવી છે.   

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનની બદલી કાયદો-વ્યવસ્થામાં કરવામાં આવી છે. અનેક જિલ્લાના પોલીસ વડાની બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસવડા હિમકરસિંહની બદલી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે કરવામાં આવી છે. એમએલ નિનામા જેઓ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમ અને ટ્રાફિક વડોદરા હતા તેમને ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાંચ ગાંધીનગર મુકાયા છે.  

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

વિધિ ચૌધરી સ્પેશિયલ કમિશનર અમદાવાદ તરીકે મૂકાયા છે. તેઓ રાજકોટ ફરજ બજાવતા હતા.  રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ જોઈન્ટ જેસીપી સેક્ટર-2 અમદાવાદ તરીકે બદલી કરવામાં આવી છે. 

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા  

શમશેર સિંહને એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. અજય કુમાર ચૌધરીને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મહિલા સેલ ગાંધીનગર ખાતે મુકાયા છે. 

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

લીના પાટીલ એડિશનલ કમિશનર વડોદરા બનાવાયા છે.  સુધીર ચૌધરી આઈબીના નવા એસપી બનાવવામાં આવ્યા છે.  હિમકરસિંહને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા બનાવાયા છે. તેઓ અમરેલી જિલ્લા પોલીસવડા હતા.  બલરામ મીણા જેઓ વેસ્ટર્ન રેલવેમાં હતા તેમને DCP ઝોન-1 અમદાવાદ બનાવાયા છે 

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

આલોક કુમારને સુરત ઝોન 1 ડિસીપી બનાવાયા છે.   અભિષેક ગુપ્તાને વડોદરા ઝોન 3 DCP તરીકે મૂકાય છે.  મેઘા તેવારને અમદાવાદ ગ્રામ્યમાંથી બદલી તેમને સાબરકાંઠા બદલી કરવામાં આવી છે. મેઘા તેવાર સાબરકાંઠા SRPF ગ્રુપ 6નાં કમાન્ડટ બન્યાં છે.   રવિંદ્ર પટેલને પાટણથી ગાંધીનગર પોલીસ હાઉસિંગમાં બદલી કરવામાં આવી છે.  IPS કોમલ વ્યાસ જામનગર SRPFનાં કમાન્ડટ બન્યાં છે. 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

ભરતકુમાર રાઠોડને અમદાવાદ ઝોન 2 ડિસીપી તરીકે મુકવામાં આવ્યા છે.  ભક્તી ડાભીને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હેડ ક્વાર્ટર સુરત મુકાયા છે.   લીના પાટીલને જેસીપી ક્રાઈમ એન્ડ લૉ ઓર્ડરમાં મૂકાયાં છે. ઉષા રાડાને સાબરકાંઠાથી બદલી કરીને વડોદરા મૂકવામાં આવ્યા છે. IPS સુધીર દેસાઈને ગાંધીનગર ઈન્ટેલિજન્સમાં મૂકાયા છે. 

અજય ચૌધરીને ADGP મહિલા સેલમાં મુકાયા છે, આ સાથે વિધિ ચૌધરી અમદાવાદના સ્પેશ્યિલ કમિશનર તરીકે નિમાયા છે. આ મોટાપાટે બદલીના આદેશ ગૃહ વિભાગમાંથી આપવામાં આવ્યાં છે. 

અમરેલી જિલ્લા પોલીસવડા તરીકે સંજય ખરાતને મુકાયા છે. તેઓ CID ક્રાઈમ ગાંધીનગરમાં હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Embed widget