શોધખોળ કરો

Hurun Rich List 2024: 21 વર્ષનો આ છોકરો બન્યો દેશનો સૌથી યુવા અબજોપતિ, નેટવર્થ જાણીને ચોંકી જશો

Hurun Rich List 2024: હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટે તેની 2024ની યાદી બહાર પાડી છે. આ યાદીમાં માત્ર 21 વર્ષના છોકરાને દેશના સૌથી યુવા અબજોપતિનો તાજ મળ્યો છે.

Hurun Rich List 2024:  હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 (Hurun Rich List 2024) એ દેશના અબજોપતિઓની યાદી બહાર પાડી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani)ને દેશના સૌથી અમીર વ્યક્તિનો તાજ મળ્યો છે. મુકેશ અંબાણીને પાછળ છોડીને તેઓ દેશના સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. આ યાદીમાં 21 વર્ષના છોકરાએ પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. ઝેપ્ટોના સહ-સ્થાપક કૈવલ્ય વોહરા  (Youngest Indian On Hurun Rich List 2024)  સૌથી યુવા અબજોપતિ બન્યા છે. તેમની કુલ સંપત્તિ 3,600 કરોડ રૂપિયા છે. માત્ર 21 વર્ષના કૈવલ્ય વોહરા(Kaivalya Vohra)એ વર્ષ 2021માં ઝેપ્ટોની સ્થાપના કરી હતી. આ જ કંપનીના અન્ય સહ-સ્થાપક અદિત પાલિચા ભારતના બીજા સૌથી યુવા અબજોપતિ બન્યા છે. તેની ઉંમર માત્ર 22 વર્ષની છે.

Zepto વર્ષ 2021 માં લોન્ચ કરવામાં આવી હતી
કૈવલ્ય વોહરા (Kaivalya Vohra) અને આદિત પાલિચા બંને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા, પરંતુ બંનેએ તેમના સાહસિકતાના સપનાને પૂરા કરવા માટે કમ્પ્યુટર સાયન્સ કોર્સ અધવચ્ચે જ છોડી દીધો હતો. આ પછી, દેશમાં કોરોના રોગચાળા દરમિયાન આવશ્યક વસ્તુઓની ડિલિવરીની વધતી માંગને ધ્યાનમાં રાખીને, વર્ષ 2021 માં ઝડપી ડિલિવરી એપ્લિકેશન Zepto ની સ્થાપના કરવામાં આવી હતી. Amazon, Swiggy Instamart, Blinkit અને Tata Groupની BigBasket જેવી ઘણી કંપનીઓ આ સેક્ટરમાં પહેલેથી હાજર હતી.

દર 5 દિવસે 5 અબજોપતિ ભારતમાં જોડાય છે
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 અનુસાર, ગયા વર્ષે ભારતમાં દર પાંચ દિવસે એક નવો વ્યક્તિ અબજોપતિ બન્યો. હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદ(Anas Rahman Junaid)એ કહ્યું છે કે ભારતે વિશ્વના ઘણા દેશોને પાછળ છોડીને સંપત્તિ સર્જનની બાબતમાં ત્રિપલ સદી ફટકારી છે. વર્ષ 2023માં ભારતમાં કુલ 75 નવા અબજોપતિઓ જોડાયા છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં મુંબઈ 386 અબજપતિઓ સાથે પ્રથમ ક્રમે છે. આ યાદીમાં દિલ્હી બીજા સ્થાને છે જ્યાં કુલ 217 અબજોપતિ રહે છે. આ યાદીમાં ત્રીજા સ્થાને હૈદરાબાદનું નામ આવે છે. અહીં 104 અબજોપતિ રહે છે. આ ઉપરાંત બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન પહેલીવાર દેશના અમીરોની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયો છે. ભારતીય મનોરંજન ઉદ્યોગનો બાદશાહ શાહરૂખ ખાન 7300 કરોડની સંપત્તિ સાથે પ્રથમ વખત હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024માં સામેલ થવામાં સફળ થયો છે. 

આ પણ વાંચો...

Shah Rukh Khan: હુરુન ઈન્ડિયાની અમીરોની લીસ્ટમાં પહેલીવાર સામેલ થયો શાહરુખ,કિંગ ખાનની સંપત્તિ જાણીને ચોંકી જશો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવPatan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
Embed widget