શોધખોળ કરો

Shah Rukh Khan: હુરુન ઈન્ડિયાની અમીરોની લીસ્ટમાં પહેલીવાર સામેલ થયો શાહરુખ,કિંગ ખાનની સંપત્તિ જાણીને ચોંકી જશો

Hurun India Rich List 2024 Update: કિંગ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં તેની હિસ્સેદારીને કારણે આ યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.

Hurun India Rich List 2024 Update: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પહેલીવાર દેશના અમીરોની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. ભારતીય મનોરંજન ઉદ્યોગનો બાદશાહ શાહરૂખ ખાન 7300 કરોડની સંપત્તિ સાથે પ્રથમ વખત હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024માં સામેલ થવામાં સફળ થયો છે. કિંગ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં પોતાની ભાગીદારીને કારણે આ યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), જુહી ચાવલા અને ફેમિલી(Juhi Chawla And Family), કરણ જોહર ( Karan Johar)  અને રિતિક રોશન પણ પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થયા છે.

શાહરૂખ ખાનની સંપત્તિ 7300 કરોડ રૂપિયા 
હુરુન ઈન્ડિયાના મતે, વિશ્વના સૌથી મોટા ફિલ્મ નિર્માતા ઉદ્યોગમાંથી આ વખતે જે લોકો અમીરોની યાદીમાં સામેલ થયા છે, તેઓ માત્ર અભિનય દ્વારા જ નહીં પરંતુ પોતાના પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ(Red Chillies Entertainment)ના સ્થાપક 58 વર્ષીય શાહરૂખ ખાન પહેલીવાર આ યાદીમાં સામેલ થયા છે અને તેમની કુલ સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે. તેમના પ્રોડક્શન હાઉસે ઘણી મોટી અને સફળ ફિલ્મો બનાવી છે. હુરુન ઈન્ડિયાએ કહ્યું કે, IPL ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ને કારણે શાહરૂખ ખાનની સંપત્તિમાં પણ વધારો થયો છે, જે એક સફળ ફ્રેન્ચાઈઝી છે.

Hurun India Rich List 2024: शाहरुख खान पहली बार हुए हुरुन इंडिया की अमीरों की लिस्ट में शामिल, 7300 करोड़ रुपये है किंग खान की संपत्ति

7 લોકોએ મનોરંજન ઉદ્યોગમાં 40,500 કરોડ રૂપિયા જોડ્યા
હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે કહ્યું કે, ક્રિકેટ અને ફિલ્મો ભારતના દિલની ધડકન છે. આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં હોલ્ડિંગ વેલ્યુને કારણે ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનને પ્રથમ વખત હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. જુનૈદે કહ્યું કે, મનોરંજન ઉદ્યોગના સાત લોકોએ, જેમને પહેલીવાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમણે એક વર્ષમાં 40,500 કરોડ રૂપિયાની સંપત્તિ ઉમેરી છે. તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાને તાજેતરમાં બેક ટુ બેક ત્રણ હિટ ફિલ્મો આપી હતી. જેમાં પઠાન,જવાન અને ડંકીનો સમાવેશ થાય છે. કિંગ કાન ફિલ્મો ઉપરાંત શો,જાહેરાત અને રેડ ચીલી અને કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી કમાણી કરે છે.

આ પણ વાંચો..

Pushpa 2: 'પુષ્પા 2'ના નવા પોસ્ટર સાથે કન્ફર્મ થઈ રિલીઝ ડેટ, આ દિવસ બાદ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે અલ્લુ અર્જુન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhattisgarh Online faurd |  ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ, ક્યાંથી થતું હતું આખું નેટવર્ક ઓપરેટ?Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસોAnand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશોAhmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Valsad: વલસાડમાં ડેન્ગ્યુનો કહેર, 2 દિવસમાં 2 વ્યક્તિના મોત થતા હાહાકાર
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Embed widget