શોધખોળ કરો

ICICI બેંકે આજથી લાગુ કર્યો આ નિયમ, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો, જાણો વિગત

ખાનગી સેક્ટરની ICICI બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંક તરફથી બચત ખાતમાં રોકડા રૂપિયા ઉપાડવા કે જમા કરાવવા પર ચાર્જ વધારવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હીઃ ખાનગી સેક્ટરની ICICI બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંક તરફથી બચત ખાતમાં રોકડા રૂપિયા ઉપાડવા કે જમા કરાવવા પર ચાર્જ વધારવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ATMથી કેશ ઉપાડવાના નિયમમાં પણ બદલાવ કર્યો છે. આ તમામ નિયમ આજથી જ લાગુ થઈ ગયા છે. ICICI બેંકની વેબસાઇટ મુજબ, 15 ડિસેમ્બરથી રૂપિયા ઉપાડવા કે જમા કરાવવા બંને પર ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. બેંક દ્વારા બચત ખાતા પર 4 ફ્રી કેશ ટ્રાન્ઝેકશનની સુવિધા આપવામાં આવે છે. જે બાદ બેંક ખાતાધારકોને 150 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ ICICI બેંકના ગ્રાહક તેમની હોમ બ્રાંચથી કેશ ઉપાડશે તો એક મહિનામાં 2 લાખ રૂપિયા સુધી કેશ ઉપાડી શકે છે. તેનાથી વધારે કેશ ઉપાડવા પર દર 1000 રૂપિયા પર 5 રૂપિયાના હિસાબે ચાર્જ લાગશે. આ ચાર્જ ઓછામાં ઓછો 150 રૂપિયા હશે. ઉપરાંત બેંકનો ગ્રાહક હોમ બ્રાંચના બદલે અન્ય બ્રાંચથી કેશ ઉપાડશે તો માત્ર 25000 રૂપિયા સુધી કોઈ ચાર્જ નહીં લાગે. તેનાથી વધારે કેશ ટ્રાન્ઝેકશનની સ્થિતિમાં 1000 રૂપિયા પર 5 રૂપિયાના હિસાબે ચાર્જ લાગશે. ઉપરાંત ATMથી એક મહિનામાં કેશ ટ્રાન્ઝેક્શનની લિમિટ 5 નક્કી કરવામાં આવી છે. તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 20 રૂપિયા આપવા પડશે. સાવરકર મુદ્દે મહારાષ્ટ્ર ગઠબંધનમાં પડી શકે છે તિરાડ, જાણો વિગત મોંઘવારીનો વધુ એક માર, અમૂલે વધાર્યા દૂધના ભાવ, જાણો શું છે નવી કિંમત IND v WI: આજે પ્રથમ વન ડે, જાણો કેવું રહેશે હવામાન અને કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget