શોધખોળ કરો

ITR Form: ઈન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ફાઈલ કરવા અપડેટેડ ફોર્મ કર્યુ નોટિફાઈ, જાણો કોના માટે છે અને શું હશે ખાસ

આમાં કરદાતાઓએ તેને ફાઇલ કરવા માટેનું ચોક્કસ કારણ અને ટેક્સ માટે કેટલી રકમ ભરશે તે જણાવવું પડશે. નવું ફોર્મ (RTR-U) કરદાતાઓને નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21 માટે અપડેટેડ ITR કરવા માટે ઉપલબ્ધ રહેશે.

ITR Form:  ઈન્કમ ટેક્સ વિભાગે અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે નવું ફોર્મ નોટિફાઇ કર્યુ છે. આમાં કરદાતાઓએ તેને ફાઇલ કરવા માટેનું ચોક્કસ કારણ અને ટેક્સ માટે કેટલી રકમ ભરશે તે જણાવવું પડશે. નવું ફોર્મ (RTR-U) કરદાતાઓને નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21 માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે ઉપલબ્ધ રહેશે.

આ માહિતી આપવી પડશે

ITR-U ફાઇલ કરનારા કરદાતાઓએ આવક અપડેટ કરવાના કારણો આપવા પડશે. તેઓએ કારણ જણાવવું પડશે કે શા માટે રિટર્ન અગાઉ ફાઈલ કરવામાં આવ્યું ન હતું અથવા શા માટે યોગ્ય આવકની માહિતી આપવામાં આવી ન હતી. આ ફોર્મ સંબંધિત મૂલ્યાંકન વર્ષના અંતથી બે વર્ષની અંદર ફાઇલ કરી શકાય છે.

ટેક્સની ચૂકવણી પહેલા જ કરવી પડશે

કેન્દ્રીય બજેટ 2022-23માં, કરદાતાઓને ITR ફાઇલ કર્યાના બે વર્ષમાં 'અપડેટ' કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે સૌથી પહેલા ટેક્સની ચુકવણી કરવી પડશે. આ પગલાનો હેતુ ITRમાં થયેલી ભૂલ અથવા કોઈપણ માહિતી ખૂટતી હોય છે તેને સુધારવાની તક આપવાનો છે. કરદાતાને દરેક આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટેડ સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે.

જાણો શું કહે છે નિષ્ણાત

નાંગિયા એન્ડ કંપની એલએલપીના ભાગીદાર શૈલેષ કુમારે જણાવ્યું કે કરદાતા માટે સંબંધિત માહિતી સરળતાથી ભરવાની સુવિધા માટે આ ફોર્મમાં વસ્તુઓ 'સચોટ' રાખવામાં આવી છે. આ ઉપરાંત એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ટેક્સ માટે જે આવક રજૂ કરવામાં આવી રહી છે તેની જ વિગતો આપવાની જરૂર છે. આમાં, રેગ્યુલર ITR ફોર્મની જેમ અલગ-અલગ હેડમાં આવકની વિગતો આપવાની જરૂર છે. અપડેટેડ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું કારણ પણ ફોર્મમાં જ આપવાનું રહેશે.

આ પણ વાંચોઃ

India Corona Cases Today: દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા ત્રણ હજારથી વધારે કેસ, જાણો આજની શું છે સ્થિતિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget