શોધખોળ કરો

ડાઉનલોડિંગ સ્પીડમાં પણ જિયોનો દબદબો, અન્ય કંપનીઓ છે ઘણી પાછળ

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ઓગસ્ટ મહિનામાં ડાઉનલોડિંગ સ્પીડ મામલે બાજી મારી છે. ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. જોકે અપલોડિંગ સ્પીડ મામલે ટોપ પર વોડાફોન છે.

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ઓગસ્ટ મહિનામાં ડાઉનલોડિંગ સ્પીડ મામલે બાજી મારી છે. ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. જોકે અપલોડિંગ સ્પીડ મામલે ટોપ પર વોડાફોન છે. ગત મહિને પણ ડાઉનલોડિંગ સ્પીડ મામલે જિયો ટોપ પર હતી. ટ્રાઈના રિપોર્ટ મુજબ ઓગસ્ટ મહિનામાં જિયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.3 એમબીપીએસ રહી હતી. જુલાઈ મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.0 એમબીપીએસ હતી. જેનો મતલબ ઓગસ્ટ મહિનામાં જિયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં 2એમબીપીએસનો સુધારો જોવા મળ્યો છે. છેલ્લા 12 મહિનાથી જિયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડ સૌથી વધારે રહી છે. જિયોની તુલનામાં બીજી ટેલિકોમ કંપનીઓ ઘણી પાછળ છે. ઓગસ્ટ મહિના દરમિયાન વોડાફોનની સરેરાશ અપલોડ સ્પીડ 5.5 એમબીપીએસ રહી, જ્યારે જુલાઈ મહિનામાં કંપનીની સરેરાશ અપલોડ સ્પીડ 5.8 એમબીપીએસ હતી. આ હિસાબે વોડાફોનની અપલોડ સ્પીડમાં ઘટાડો જોવા મળ્યો છે. PoK પર વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- જલ્દી હશે ભારતનો ભૌગોલિક હિસ્સો કેવડિયા કોલોનીમાં PM મોદીએ ભગવાન વિશ્વકર્માને યાદ કરી શું કહ્યું, જાણો 10 મોટી વાતો દિવાળી પહેલા સરકારે આપી મોટી ગિફ્ટ, PFના વ્યાજ દરમાં વધારાને નાણા મંત્રાલયે આપી મંજૂરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
Embed widget