શોધખોળ કરો

Gratuity: જાણો શું છે ગ્રેજ્યુઇટી, કયા કર્મચારીઓને મળે છે તેનો લાભ ?

જો કોઈ વ્યક્તિએ 5 વર્ષ પૂર્ણ ન કર્યા હોય અને 4 વર્ષ સુધી 240 દિવસથી વધુ કામ કર્યું હોય તો આવા કર્મચારીઓ પણ ગ્રેજ્યુઇટીના હકદાર બને છે.

Gratuity : જ્યારે પણ નિવૃત્તિની વાત આવે છે, તમે ગ્રેજ્યુઇટી વિશે સાંભળ્યું જ હશે. પરંતુ, શું તમે જાણો છો કે ગ્રેજ્યુઇટી શું છે? જો તમે કોઈ સંસ્થામાં 5 વર્ષ કે તેથી વધુ સમય માટે કામ કરો છો, તો તમે ગ્રેજ્યુઇટી માટે પાત્ર બનો છો. કંપની કર્મચારીને નિવૃત્તિ પછી, નોકરી છોડવાની સ્થિતિમાં અથવા તેના મૃત્યુની સ્થિતિમાં ગ્રેજ્યુઇટીના નાણાં આપે છે.  ગ્રેજ્યુઇટીની રકમ કર્મચારી અથવા તેના નોમિનીને આપવામાં આવે છે. જો કોઈ કર્મચારીનું મૃત્યુ અથવા અપંગતા હોય, તો આવી સ્થિતિમાં 5 વર્ષની નોકરીની શરત દૂર કરવામાં આવે છે.

કેટલા વર્ષ નોકરી કર્યા પછી ગ્રેજ્યુઇટીના બનો છો પાત્ર

જો કોઈ વ્યક્તિએ 5 વર્ષ પૂર્ણ ન કર્યા હોય અને 4 વર્ષ સુધી 240 દિવસથી વધુ કામ કર્યું હોય તો આવા કર્મચારીઓ પણ ગ્રેજ્યુઇટીના હકદાર બને છે. તે જ સમયે, કેટલીક કંપનીઓ એવી છે જ્યાં 6 કામકાજના દિવસો છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ માત્ર 4 વર્ષ 190 દિવસમાં ગ્રેચ્યુઈટી મેળવવાના હકદાર બને છે. આ ગણતરી 6 દિવસના આધારે કરવામાં આવે છે.

ગ્રેજ્યુઇટીના લાભો

આ નાણાં નિવૃત્તિ પછી કર્મચારીની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને કટોકટીની સ્થિતિમાં તેના પરિવારને આર્થિક મદદ કરે છે. પેન્શન કોડ દ્વારા ઘણા સરકારી કર્મચારીઓને ગ્રેજ્યુઇટીની રકમ આપવામાં આવે છે. આમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, અખિલ ભારતીય સેવાઓ, નાગરિક સેવાઓ, રાજ્ય વહીવટી સેવાઓના અધિકારીઓ વગેરેની ગ્રેચ્યુઇટીની ગણતરી પેન્શન કોડના નિયમો અનુસાર કરવામાં આવે છે. જો કોઈ કર્મચારી પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે, તો આવી સ્થિતિમાં તેને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એક્ટ 1972 હેઠળ ગ્રેચ્યુઈટી મળે છે. ધ્યાનમાં રાખો કે આવા કર્મચારીઓને ગ્રેજ્યુઇટી તરીકે 15 દિવસનો પગાર મળે છે.

આ શરત પર ગ્રેજ્યુઇટી પર ટેક્સ લાગુ થાય છે

આવકવેરાના નિયમો અનુસાર, સરકારી કર્મચારીઓને મળેલી ગ્રેજ્યુઇટીના નાણાં પર કોઈ ટેક્સ લાગતો નથી. પરંતુ, જો કોઈ કર્મચારીને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એક્ટ 1972 હેઠળ પૈસા મળી રહ્યા છે, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBIએ આ બેંકો માટે બદલ્યા નિયમો, હોમ લોનમાં મળશે રાહત અને ફ્રોડ પર લાગશે લગામ
RBIએ આ બેંકો માટે બદલ્યા નિયમો, હોમ લોનમાં મળશે રાહત અને ફ્રોડ પર લાગશે લગામ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
Embed widget