શોધખોળ કરો
Reliance 43rd AGM: રિલાયન્સ જિઓમાં ગૂગલે 7.7 ટકા હિસ્સો ખરીદ્યો, 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
કોરોના સંકટને કારણે આ વખતે આ એજીએમ ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

Background
Reliance AGM: આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક જનરલ મીટિંગ એટલે કે એજીએમ થવા જઈ રહી છે. આ કંપનીની 43મી એજીએમ હશે. અલગ અલગ વર્ચુઅલ પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સ એક લાખથી વધારે શેહ હોલ્ડર આ બેઠકમાં સામેલ થશે. આ એજીએમ માટે કંપનીએ જોરદાર તૈયારી કરી છે. અને પ્રથમ વખત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ વર્ચુઅલ પ્લેટફોર્મ પર થઈ રહી છે. કોરોના સંકટને કારણે આ વખતે આ એજીએમ ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ખાસ વર્ચુઅલ પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવ્યું છે.
16:08 PM (IST) • 15 Jul 2020
મુકેશ અંબાણી બાદ તેમના પત્ની નીતા અંબાણાએ પણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા કાર્ય વિશેની જાણકારી આપી અને જણાવ્યું કે, કોરોના સંકટમાં પીપીએ કિટ બનાવવાથી લઈને હેલ્થ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ કરાવવા સુધી તેમના ફાઉન્ડેશના લોકોએ સતત કામ કર્યું છે.
16:02 PM (IST) • 15 Jul 2020
મુકેશ અંબાણીએ કહ્યું કે, બ્રિટિશ પ્રેટ્રોલિયમે જિયો -બીપીની એક નવી બ્રાન્ડ હેઠળ કંપનીના પ્રવર્તમાન ફ્યૂઅલ રિટેલિંગ બિઝનેસમાં ઈન્વેસ્ટ કર્યું છે અને જિયો બીપીએ ભારતના કંઝ્યૂમર્સને બેહતર સોલ્યૂશન્સ પ્રદાન કરવાનો સંકલ્પ લીધો છે.
Load More
Tags :
Mukesh Ambani Ambani Net Worth Mukesh Ambani Richest Ambani House Nita Ambani Mukesh Ambani Richest Man Dhirubhai Ambani Mukesh Ambani House Mukesh Ambani News Ambani Live Mukesh Ambani Agm Isha Ambani Richest Person In The World Jeff Bezos Mukesh Ambani Live Richest Man In The World Mukesh Ambani Net Worth 2020ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















