શોધખોળ કરો

Maruti Suzukiએ લોન્ચ કરી નવી Vitara Brezza, કિંમત 7.34 લાખ રૂપિયાથી શરૂ

બ્રેઝા ફેસલિફ્ટમાં હવે BS6 કમ્પાલ્યન્ટવાળું 1.5-લીટર કે-સીરીઝ પેટ્રોલ એન્જિન લાગેલ ચે, જે 103 બીએચપી પાવર અને 138 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની કોમ્પેક્ટ એસયૂવી વિટારા બ્રેઝા ભારતમાં લોન્ચ કરી છે. ઓટો એક્સ્પો 2020માં કંપનીએ આ કાર પરથી પડદો ઉઠાવ્યો હતો. તેની કિંમત 7.34 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આવો જાણીએ તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે. મારુતિ વિટારા બ્રેઝાના તમામ વેરિયન્ટની કિંમત
  •     Lxi: 7.34 લાખ રૂપિયા
  •     Vxi: 8.35 લાખ રૂપિયા
  •     Zxi: 9.10 લાખ રૂપિયા
  •     Zxi+: 9.75 લાખ રૂપિયા
  •     Vxi (AT) with Smart Hybrid: 9.75 લાખ રૂપિયા
  •     Zxi+ Dual Tone: 9.88 લાખ રૂપિયા
  •     Zxi (AT) with Smart Hybrid: 10.50 લાખ રૂપિયા
  •     Zxi+ (AT) with Smart Hybrid: 11.15 લાખ રૂપિયા
  •     Zxi+ (AT) Dual Tone: 11.40 લાખ રૂપિયા
Maruti Suzukiએ લોન્ચ કરી નવી Vitara Brezza, કિંમત 7.34 લાખ રૂપિયાથી શરૂ ફ્રેશ ડિઝાઈનમાં નવી વિટારા બ્રેઝા મારુતિએ નવી વિટારા બ્રેઝાને ફેસલિફ્ટ મોડલને પહેલા કરતાં વધારે શાનદાર બનાવવામાં આવી છે. કંપનીએ તેમાં નવી ફ્રન્ટ ગ્રિલ અને ઇન્ટીગ્રેટેડ એલઈડી ડીઆરએલ અને હેડલેમ્પ આપ્યા છે. ઉપરાંત તેમાં નવા બમ્પર જોવા મળશે. જ્યારે તેમાં નવા ફોગ લેમ્પ્સ પણ જોવા મળશે. ઉપરાંત તેમાં બુલ-બાર સ્કિડ પ્લેટ આપવામાં આવી છે. એટલું જ નહીં તેમાં 16 ઇંચ ડ્યૂઅલ ટોન ડાયમંડ કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. Maruti Suzukiએ લોન્ચ કરી નવી Vitara Brezza, કિંમત 7.34 લાખ રૂપિયાથી શરૂ નવા કલર્સમાં આવશે નવી વિટારા બ્રેઝા નવી વિટારા બ્રેઝાને હવે ત્રણ ડ્યૂઅલ ટોન પેંટ સ્કીમની સાથે લોન્ચ કરવામાં આવી છે. તેમાં સિઝલિંગ રેડ, ટોર્ક બ્લૂ અને ગ્રેનાઇટ ગ્રે કલર ઓપ્શનમાં મળશે. જેના કારણે તે વધારે આકર્ષિત જોવા મળી રહી છે. ઇન્ટીરિયરમાં સુધારો કંપનીએ ફેસલિફ્ટ બ્રેઝાની કેબિનને પહેલા કરતાં વધારે સારી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં 7-ઇંચની નવી સ્માર્ટપ્લે ટચસ્ક્રીન ઇન્ફોટનમેન્ટ સિસ્ટમ લગાવામાં આવી છે, જોકે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ ઇન્ફોટનમેન્ટ સિસ્ટમમાં લાઈવ ટ્રાફિક અપડેટ, વ્હીકલ એર્ટ અને ક્યૂરેટેડ ઓનલાઈન કોન્ટેટ જેવા અનેક ફીચર્સ જોવા મળે છે. Maruti Suzukiએ લોન્ચ કરી નવી Vitara Brezza, કિંમત 7.34 લાખ રૂપિયાથી શરૂ નવું BS6 એન્જિન બ્રેઝા ફેસલિફ્ટમાં હવે BS6 કમ્પાલ્યન્ટવાળું 1.5-લીટર કે-સીરીઝ પેટ્રોલ એન્જિન લાગેલ ચે, જે 103 બીએચપી પાવર અને 138 એનએમ ટોર્ક જનરેટ કરે છે. સાથે જ આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે છે. તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ ઓપ્શન મળે છે. માઇલેજની વાત કરીએ તો નવી બ્રેઝાનું મેન્યુઅલ વર્ઝન 17.03 kmplની માઈલેજ આપે છે જ્યારે તેનું ઓટોમેટિક ટ્રાન્સમિશન 18.76 kmplની માઇલેજ આપે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Embed widget