શોધખોળ કરો

આજે લોન્ચ થશે Marutiની સૌથી સસ્તી કાર S-Presso, જાણો કેટલી હશે કિંમત

સ્ટાન્ડર્ડ, LXi, VXi અને VXi+ ઉપરાંત મારુતિ પોતાની મિની ક્રોસ હેટબેકને કુલ 9 વેરિયન્ટ્સમાં ઉતારશે.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી આજે પોતાની મિની ક્રોસ હેચબેક 'S-Presso' ભારતીય બજારમાં લોન્ચ કરશે. 1.0 લીટર પેટ્રોલ એન્જિનથી સજ્જ S-Pressoની ટક્કર રેનોની ક્વિડ સાથે થશે. કંપનીએ આ કાર બીએસ6 ઉત્સર્જન માનક અનુસાર હશે. આ કારની શરૂઆતની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા હોવાની ધારણા છે. એન્ટ્રી લેવલની આ કારની સાથે મારુતિને આશા છે કે કંપની પોતાનું વેચાણ વધારવામાં સફળ થશે. 4 મીટરથી નાની કારના બજારમાં આ નવી મોડલથી તહેવારની સીઝન દરમિયાન મારુતિ સુસ્ત પડેલ કારનું વેચાણ વધારવાનો પ્રયત્ન કરશે. ચાર ટ્રિમ લેવલ - સ્ટાન્ડર્ડ, LXi, VXi અને VXi+ ઉપરાંત મારુતિ પોતાની મિની ક્રોસ હેટબેકને કુલ 9 વેરિયન્ટ્સમાં ઉતારશે. આ કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ પણ હશે. આ કારમાં નવી સેફ્ટી ફીચર્સને સમાવવામાં આવ્યા છે. આજે લોન્ચ થશે Marutiની સૌથી સસ્તી કાર S-Presso, જાણો કેટલી હશે કિંમત આજે લોન્ચ થશે Marutiની સૌથી સસ્તી કાર S-Presso, જાણો કેટલી હશે કિંમત મારુતિ સુઝુકી S-Pressoને એવા યુવાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જે પ્રથમ વખત કાર ખરીદવાના છે. કારની ડિઝાઈન એ રીતે બનાવવામાં આવી છે કે તે તને આગળથી જોવા પર મિની SUV જેવી દેખાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

Embed widget