શોધખોળ કરો

બિલ ગેટ્સને લઈ થયો સનસનીખેજ ખુલાસો, નાઇટ ક્લબમાંથી ડાન્સર બોલાવીને ન્યૂડ.......

બિઝનેસ ઈન્સાઇડરના રિપોર્ટ પ્રમાણે, બિલ ગેટ્સ ઓફિસમાં મોડી રાતે મિત્રોને બોલાવતાં હતા અને લોકલ નાઇટ ક્લબમાંથી ડાંસર બોલાવની ન્યૂડ પાર્ટી કરતા હતા. નાઇટ ક્લબની ડાંસર સાથે પૂલમાં ન્યૂડ થઈને ન્હાતા હતા.

વોશિંગ્ટનઃ માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સની છબી લોકોમાં જેન્ટલમેન તરીકની છે. પરંતુ માઇક્રોસોફ્ટની અંદર કામ કરતાં કેટલાક કર્મચારીઓને અને તેના બાયોગ્રાફરે એક મોટા ધડાકો કર્યો છે. કોઈ કલ્પના પણ ન કરી શકે તે બિલ ગેટ્સ આમ કરી શકે છે.  બિઝનેસ ઈન્સાઇડરના રિપોર્ટ પ્રમાણે, બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટની શરૂઆતના દિવસો એટલે કે 80-90ના દાયકામાં પાર્ટી કરવામાં ઘણા મશગૂલ રહેતા હતા. તેઓ ઓફિસમાં મોડી રાતે મિત્રોને બોલાવતાં હતા અને લોકલ નાઇટ ક્લબમાંથી ડાંસર બોલાવની ન્યૂડ પાર્ટી કરતા હતા. આ ઉપરાંત નાઇટ ક્લબની ડાંસર સાથે પૂલમાં ન્યૂડ થઈને ન્હાતા હતા. પાર્ટી દરમિયાન શરાબ પીવી સામાન્ય વાત હતી. આ સનસનીખેજ ખુલાસો તેમના જ બાયોગ્રાફર James Wallace  એ કર્યો છે.

રાતે કરતા હતા ન્યૂડ પાર્ટીનું આયોજન

James Wallace  એ કહ્યું કે, બિલ ગેટ્સ શરૂઆતના દિવસોમાં ઓફિસમાં 17 કલાક કામ નહોતા કરતા. તેઓ રાતે ન્યૂડ પાર્ટીનું આયોજન કરતાં હતા. બિલ ખુદ ન્યૂડ ડાન્સરોના ઘરમાં રહેતા હતા. વાલેસે જણાવ્યું કે, બિલ આ ડાન્સરો સાથે સંબંધ બાંધતા હતા કે નહીં તે ખબર નથી.  આ ઉપરાંત પાર્ટી બાદ તેમને જતા રહેવાનું કહેતા હતા કે નહીં તે પણ ખબર નથી. કમ્પ્યૂટર ગોસિપ લખતાં Robert X Cringelyએ જણાવ્યું કે, કમ્પ્યૂટર એક્સપોમાં બિલ કીનોટ સ્પીકર હતા અને પાર્ટીમાં ખૂબ શરાબ પીતા હતા અને જલ્દી નશામાં આવી જતા હતા.

પીઆર ટીમ છબી ચમકાવવામાં લાગેલી રહેતી હતી

બિઝનેસ ઈન્સાઈડરના રિપોર્ટમાં જણાવાયું છે કે બિલ ગેટ્સ તેમની ઓફિસમાં જે હરકતો કરતા હતા તેનાથી વિશ્વનું ધ્યાન ભટકાવવા માટે તેમની પીઆર ટીમ છબીને સ્વચ્છ રાખવા માટે આકરી મહેનત કરતી હતી. 1988માં બિલ ગેટ્સ એક આંતરરાષ્ટ્રીય સેલ્સ મીટિંગમાં સામેલ થયા હતા. તે સમયે 33 વર્ષીય બિલ ગેટ્સ સવાર સુધી પાર્ટી કરતા રહ્યા હતા. તેમણે એટલી હદે ડ્રિંક કરી લીધું હતું કે હોશમાં  નહોતા. સવારે 5 વાગ્યે તેઓ પોતાની એક મહિલા કર્મચારીની ઉપર નશાની હાલતમાં સૂતેલા મળી આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget