શોધખોળ કરો

New Year 2024: નવા વર્ષે દેશમાં થશે ઘણા ફેરફાર, જાણો તમને શું થશે અસર

આ ફેરફારોમાં બેંક લોકરથી લઈને UPI પેમેન્ટ, ITR ફાઇલિંગથી લઈને સિમ કાર્ડ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે.

આવતીકાલથી નવું વર્ષ શરુ થશે. 1 જાન્યુઆરીથી દેશમાં ઘણા મોટા ફેરફારો થશે.  જેની સીધી અસર તમારા પર પડશે. આ ફેરફારોમાં બેંક લોકરથી લઈને UPI પેમેન્ટ, ITR ફાઇલિંગથી લઈને સિમ કાર્ડ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. આવો વિગતવાર જાણીએ શું ફેરફારો થશે.  

 1 જાન્યુઆરી, 2024 થી, 5 મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેની સીધી અસર મોબાઈલ વપરાશકર્તાઓ પર પડશે. આવી સ્થિતિમાં તમારે 31 ડિસેમ્બર પહેલા તમામ કામ પૂર્ણ કરી લેવા જોઈએ. અન્યથા તમે મોબાઈલ ફોન દ્વારા UPI પેમેન્ટ કરી શકશો નહીં. તેમજ સિમ કાર્ડ બ્લોક થઈ શકે છે. મતલબ કે એક રીતે તમારો ફોન જ ડબ્બો બની જશે.

જો તમે એક વર્ષ કે તેથી વધુ સમયથી UPI ID નો ઉપયોગ કર્યો નથી, તો તમારું UPI ID 31 ડિસેમ્બર, 2023 પછી નિષ્ક્રિય થઈ જશે. આનો અર્થ એ છે કે 1 જાન્યુઆરી, 2023 થી, તમે Google Pay, Phone Pay અને Paytm જેવી UPI ચૂકવણીનો ઉપયોગ કરી શકશો નહીં. NPCIએ પોતાની નવી ગાઈડલાઈનમાં કહ્યું છે કે જો કોઈ UPI યુઝર તેના UPI એકાઉન્ટમાંથી એક વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરે તો તેનું UPI ID બંધ કરી દેવામાં આવશે. જો કોઈ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન પોતાનું બેલેન્સ પણ તપાસે છે, તો તેનું આઈડી બ્લોક કરવામાં આવશે નહીં.

નવા વર્ષથી UPI સિમ કાર્ડ મેળવવું મુશ્કેલ બનશે, કારણ કે સરકાર નવા નિયમો લાગુ કરી રહી છે, જેના કારણે નવું સિમ લેતી વખતે બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. આ બિલ રાજ્યસભા અને લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. આ પછી બિલ કાયદો બની જશે.

આ જીમેલ એકાઉન્ટ બંધ કરવામાં આવશે

જીમેઇલ એકાઉન્ટ કે જેનો ઉપયોગ એક કે બે વર્ષથી કરવામાં આવ્યો નથી. ગૂગલ આવા તમામ જીમેલ એકાઉન્ટ બંધ કરી દેશે. નવો નિયમ વ્યક્તિગત જીમેલ એકાઉન્ટ પર લાગુ થશે. જ્યારે નવો નિયમ શાળાઓ અને બિઝનેસ એકાઉન્ટ પર લાગુ થશે નહીં. આવી સ્થિતિમાં, જો તમે જુના જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તેને  એક્ટિવ  રાખવું જોઈએ.

લોકર કરાર

ભારતીય રિઝર્વ બેંકે 31 ડિસેમ્બર 2023 સુધીમાં લોકર કરારનું નવીકરણ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે લોકરનો નવો નિયમ નવા વર્ષથી લાગુ થવાનો છે. આવી સ્થિતિમાં તમારે 31 ડિસેમ્બર સુધીમાં મંજૂરી આપવી પડશે. અન્યથા તમે લોકરનો ઉપયોગ કરી શકશો નહીં.

નોમિની અપડેટ

ડીમેટ ખાતાધારકે 31મી ડિસેમ્બર સુધીમાં નોમિનીની માહિતી અપડેટ કરવાની રહેશે. અગાઉ તેની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર હતી, જેને ત્રણ મહિના વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget