શોધખોળ કરો

હવે ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ ચૂકવશે ICICI બેંક, જાણો વ્યાજ દરમાં કેટલો વધારો કર્યો

તમને જણાવી દઈએ કે બેંકે 7 દિવસથી લઈને 5 વર્ષ સુધીની FD પર વધુ વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે.

ICICI Bank FD Rates: જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ ઈચ્છો છો, તો ખાનગી ક્ષેત્રની ICICI બેંકે એક મોટી ભેટ આપી છે. બેંકે FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકના વધેલા વ્યાજ દર 7 જૂનથી અમલમાં આવ્યા છે. બેંકે બે કરોડ રૂપિયાથી લઈને પાંચ કરોડ રૂપિયા સુધીની એફડીના વ્યાજ દરમાં વધારો કર્યો છે.

કેટલું વ્યાજ મળે છે?

તમને જણાવી દઈએ કે બેંકે 7 દિવસથી લઈને 5 વર્ષ સુધીની FD પર વધુ વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. બેંક ગ્રાહકોને 3 ટકાથી 5.25 ટકા સુધીના વ્યાજનો લાભ આપી રહી છે.

ચાલો ICICI બેંકના લેટેસ્ટ ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દર જોઈએ

  • 7 દિવસથી 14 દિવસ - 3%
  • 15 દિવસથી 29 દિવસ - 3%
  • 30 દિવસથી 45 દિવસ - 3.25 ટકા
  • 46 દિવસથી 60 દિવસ - 3.25 ટકા
  • 61 દિવસથી 90 દિવસ - 3.40 ટકા
  • 91 દિવસથી 120 દિવસ - 4.25 ટકા
  • 121 દિવસથી 150 દિવસ - 4.25 ટકા
  • 151 દિવસથી 184 દિવસ - 4.25 ટકા
  • 185 દિવસથી 210 દિવસ - 4.50 ટકા
  • 211 દિવસથી 270 દિવસ - 4.50 ટકા
  • 271 દિવસથી 289 દિવસ - 4.70 ટકા
  • 290 દિવસથી 1 વર્ષથી ઓછા - 4.70 ટકા
  • 1 વર્ષ થી 389 દિવસ - 4.95 ટકા
  • 390 દિવસથી 15 મહિનાથી ઓછા - 4.95 ટકા
  • 15 મહિનાથી 18 મહિના - 5.00 ટકા
  • 18 મહિનાથી 2 વર્ષ - 5.00 ટકા
  • 2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ - 5.25 ટકા
  • 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ - 5.25 ટકા
  • 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ - 5.25 ટકા

FD સલામત વિકલ્પ છે

તમને જણાવી દઈએ કે આ પહેલા 21 મેના રોજ બેંકે વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. જો તમે પણ બેંક FD પર વધુ વ્યાજનો લાભ મેળવવા માંગતા હોવ, તો તમે ICICI બેંકમાં કરી શકો છો. તમને જણાવી દઈએ કે આજના સમયમાં જ્યાં શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રોકીને સારું વળતર મેળવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

France Elections 2024 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટીની હારી, આખા દેશમાં ફેલાઇ હિંસા

ABP Premium

વિડિઓઝ

India Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP AsmitaSurat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
France Elections 2024 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટીની હારી, આખા દેશમાં ફેલાઇ હિંસા
France Elections 2024 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટીની હારી, આખા દેશમાં ફેલાઇ હિંસા
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત

જો તમારા ફોનમાં છે આ નકલી એપ? જલદી કરો ડિલિટ, સરકારે આપી ચેતવણી

France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Embed widget