શોધખોળ કરો

આજે ખૂલી રહ્યો છે આ મોટો IPO, જાણો ભરવો જોઈએ કે નહીં ? વળતરના કેટલા છે ચાન્સ ?

પોલિસીબજારે IPO પહેલા 155 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 2,569 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીને એન્કર સ્લોટમાં લગભગ 40 ગણી બિડ મળી છે.

દિવાળી પહેલા રોકાણકારો પાસે બમ્પર કમાણી કરવાની મોટી તક છે. 4 કંપનીઓના IPO આજે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. તેમાં PB Fintech Ltd, ઓનલાઈન ઈન્સ્યોરન્સ એગ્રીગેટર પોલિસીબઝારની પેરેન્ટ કંપની, સુયોગ ગુરબક્સાની ફ્યુનિક્યુલર રોપવેઝ લિમિટેડ, SJS એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને સિગાચી ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ IPO 3જી નવેમ્બરે બંધ થશે.

પોલિસીબજાર અને પૈસાબજારના ઓપરેટર પીબી ફિનટેક લિમિટેડનો રૂ. 5,700 કરોડનો IPO આજે ખુલી રહ્યો છે. આમાં, રૂ. 3,750 કરોડના નવા શેર જારી કરવામાં આવશે જ્યારે રૂ. 1,960 કરોડના શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે. આ માટે પ્રાઈસ બેન્ડ 940-980 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. ઓછામાં ઓછા 15 ઇક્વિટી શેરની બિડ કરી શકાય છે. એટલે કે, રિટેલ રોકાણકારોએ લોટ માટે ઓછામાં ઓછી 14,700 રૂપિયાની બિડ કરવી પડશે. વધુમાં વધુ 13 લોટ માટે બિડિંગ કરી શકાય છે. 10% ઇશ્યૂ રિટેલ રોકાણકારો માટે છે.પીબી ફિનટેક લિમિટેડના શેરની પ્રાઈસ ગ્રે માર્કેટમાં 150 રૂપિયના પ્રીમિયમે બોલાઈ રહી છે.

એન્કર રોકાણકારો પાસેથી 2,569 કરોડ એકત્ર કર્યા

પોલિસીબજારે IPO પહેલા 155 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 2,569 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીને એન્કર સ્લોટમાં લગભગ 40 ગણી બિડ મળી છે. તેમાં HDFC લાઇફ, ICICI પ્રુડેન્શિયલ, બજાજ એલિયાન્ઝ લાઇફ, SBI જનરલ ઇન્શ્યોરન્સ અને મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ જેવી જાણીતી વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફિડેલિટી, બેલી ગીફોર્ડ, ડ્રેગનિયર ગ્રુપ, બ્લેકરોક અને અન્ય કંપનીઓએ પણ ભાગ લીધો હતો. પીબી ફિનટેકના હાલના રોકાણકારો સ્ટેડવ્યુ કેપિટલ, ટાઈગર ગ્લોબલ અને ફાલ્કન એજ એ એન્કર ઈન્વેસ્ટમેન્ટ દ્વારા કંપનીમાં તેમનું રોકાણ બમણું કર્યું છે.

કંપની આ IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ વ્યૂહાત્મક રોકાણો અને એક્વિઝિશન માટે નાણાં પૂરાં કરવા, ભારતની બહાર તેની હાજરીને વિસ્તારવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એચડીએફસી બેંક લિ., આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને જેફરીઝ ઈન્ડિયા આ ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Embed widget