શોધખોળ કરો
Advertisement
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત પાંચમાં દિવસે વધારો, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
આ પહેલા 2 સપ્ટેમ્બરે કિંમતમાં ઘટાડો નોંધાયો હતો.
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત 5માં દિવસે વધારો નોંધાયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ સતત પાંચમાં દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 5થી 6 પૈસાનો વધારો થયો છો તે ડીઝળની કિંમતમાં 16થી 17 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 6 પૈસા મોંઘું થયું છે તો ડીઝલ 16 પૈસા મોંઘું થયું છે. તમને જણાવીએ કે, આ પહેલા 2 સપ્ટેમ્બરે કિંમતમાં ઘટાડો નોંધાયો હતો.
જાણો મહાનગરોમાં શું છે કિંમત
મુંબઈમાં પેટ્રોલ ડીઝળની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલ 6 પૈસા વધીને 88.29 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે તો ડીઝલની કિંમત 17 પૈસા વધીને 77.90 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
ચેન્નઈમાં પેટ્રોલ 5 પૈસા વધીને 84.64 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે તો ડીઝલની કિંમત 16 પૈસા વધીને 76.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
કોલકાતામાં પેટ્રોલ 5 પૈસા વધીને 88.29 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે તો ડીઝલની કિંમત 17 પૈસા વધીને 77.90 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
બેંગલુરુમાં પેટ્રોલ 6 પૈસા વધીને 84.31 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે તો ડીઝલની કિંમત 17 પૈસા વધીને 75.70 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement