શોધખોળ કરો

સતત 21માં દિવસે ભાવમાં ભડકો, પેટ્રોલ-ડીઝલ 80 રૂપિયાને પાર

શનિવારે સતત 21માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 25 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી: શનિવારે સતત 21માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 25 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 21 દિવસમાં ડીઝલમાં 11 રૂપિયા અને પેટ્રોલમાં 9.12 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.38 રૂપિયા અને ડીઝલની કિંમત 80.40 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધારે છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં એવું પ્રથમ વખત થયું છે કે ડીઝલના ભાવ પેટ્રોલ કરતા વધુ છે. આવું માત્ર દિલ્હીમાં જ થયું છે, દેશના અન્ય રાજ્યોમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતા વધારે નથી. દિલ્હીમાં ડીઝલના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ વેટ છે. દિલ્હી સરકારે લોકડાઉન દરમિયાન ડીઝલ પર વેટના ભાવમાં વધારો કર્યો હતો. ઓઇલ કંપનીઓ દ્વારા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસમાન ફેરફાર કરવામાં આવે છે પણ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા

સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન

8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર

નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Embed widget