શોધખોળ કરો

Petrol Diesel Price 19th August: સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવ ઘટ્યા, પેટ્રોલના ભાવ 34 દિવસથી સ્થિર

અગાઉ ગુરુવાર અને બુધવારે પણ ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો હતો.

Petrol Diesel Price 20th August: સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જ્યાં ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો થયો છે. ડીઝલની કિંમતમાં કાપ બાદ દિલ્હીએ હવે તેની કિંમત 89.27 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે, જ્યારે પેટ્રોલની કિંમત છેલ્લા 34 દિવસથી યથાવત છે. દિલ્હીમાં હજુ પણ પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે.

છેલ્લા ત્રણ દિવસમાં ડીઝલ 60 પૈસા સસ્તું થયું છે. અગાઉ ગુરુવાર અને બુધવારે પણ ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. ડીઝલના ભાવમાં ઘટાડાને કારણે તેના ગ્રાહકોને થોડી રાહત મળતી જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત મંદી છે. કિંમતોમાં તીવ્ર ઘટાડાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા ચાર મહિનાના સૌથી નીચલા સપાટીએ પહોંચી ગયા છે.

દિલ્હીમાં પેટ્રોલ 101.84 પૈસા પ્રતિ લીટર પર વેચાય છે, જ્યારે ડીઝલના ભાવ 89.27 રૂપિયા પ્રતિ લીટર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 107.83 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 96.84 રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 101.49 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે શુક્રવારે 20 પૈસાના ઘટાડા બાદ ડીઝલ 93.84 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. કોલકાતામાં ડીઝલ 102.08 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 92.32 રૂપિયા પ્રતિ લીટર છે.

ભોપાલમાં પેટ્રોલની કિંમત 1.20 રૂપિયા છે, જ્યારે ડીઝલ 98.05 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. રાંચીમાં પેટ્રોલની કિંમત 96.68 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 94.22 રૂપિયા છે. બેંગ્લોરમાં પેટ્રોલની કિંમત 105.25 રૂપિયા અને ડીઝલની કિંમત 94.65 રૂપિયા પ્રતિ લીટર છે.

પટનામાં પેટ્રોલની કિંમત 104.25 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 95.01 રૂપિયા પ્રતિ લીટર છે. ચંદીગઢમાં પેટ્રોલની કિંમત 97.93 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 88.93 પૈસા પ્રતિ લીટર છે. જ્યારે લખનઉમાં પેટ્રોલ 98.92 રૂપિયામાં અને ડીઝલ 89.61 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...

Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર

Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટSardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો

 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત

Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું

Embed widget