શોધખોળ કરો

Petrol Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી છતાં દેશના અનેક શહેરોમાં સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરનો ભાવ

Petrol Diesel Rate: ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સરકારી તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરે છે. આ કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે.

Petrol Diesel Price on 8 April 2023:  ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સરકારી તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરે છે. આ કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. ક્રૂડ ઓઈલની વાત કરીએ તો કેટલાક સમયથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જે આજે પણ અકબંધ છે.WTI ક્રૂડ ઓઈલ 0.11 ટકાના વધારા સાથે 80.70 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.15 ટકાના વધારા સાથે 85.12 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ વધારા પછી પણ આજે ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કાં તો સ્થિર છે અથવા તો ઘટી ગયા છે.

દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ-

દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પેટ્રોલ 17 પૈસા સસ્તું અને ડીઝલ 17 પૈસા સસ્તું 96.59 રૂપિયા અને 89.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. લખનઉમાં પેટ્રોલ 4 પૈસા અને ડીઝલ 4 પૈસા મોંઘુ થયું છે અને ભાવ 96.61 રૂપિયા અને 89.80 રૂપિયા પ્રતિ લીટરપર પહોંચ્યો છે. જયપુરમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 9 પૈસા મોંઘુ થયું છે અને તે 108.67 રૂપિયા અને 93.89 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. પટનામાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રહી છે. પેટ્રોલ 107.48 રૂપિયા અને 94.26 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ગુરુગ્રામમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર છે અને તે 97.04 રૂપિયા અને 89.91 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહી છે.

ચાર મહાનગરોમાં ઈંધણના દરો સ્થિર

દિલ્હી- પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર

ચેન્નાઈ - પેટ્રોલ રૂ. 102.63, ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

કોલકાતા - પેટ્રોલ રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

મુંબઈ- પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આ રીતે તપાસો-

તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ ચેક કરવા માટે તમારે માત્ર SMSની મદદ લેવી પડશે. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો, તેમના શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માટે, ચેક RSP <ડીલર કોડ> લખો અને તેને 9224992249 પર મોકલો. HPCL ગ્રાહકો 9222201122 પર HPPRICE <ડીલર કોડ> SMS મોકલે છે. બીજી તરફ, BPCL ગ્રાહકોએ 9223112222 નંબર પર RSP<ડીલર કોડ> મોકલવો જોઈએ. આ પછી, થોડીવારમાં તમને નવીનતમ દરોનો સંદેશ મળશે.

આ પણ વાંચોઃ

CNG-PNG Price: આઠ રૂપિયા સુધી ઘટી સીએનજી અને પીએનજીની કિંમત, MGLએ પણ કર્યો ભાવમાં મોટો ઘટાડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget