શોધખોળ કરો

Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી

પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel)ના ભાવ ઘણા સમયથી સ્થિર છે, તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈંધણના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે.

Petrol-Diesel Price Hike: દેશભરમાં ચાલી રહેલી ચૂંટણીઓ વચ્ચે પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel)ના ભાવ ઘણા સમયથી સ્થિર છે, તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈંધણના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ 4 મહિનાથી સ્થિર છે.

12 રૂપિયા સુધી વધી શકે છે ભાવ

ICICI સિક્યોરિટીઝ દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર, આગામી 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 રૂપિયાનો વધારો થઈ શકે છે. 10મીએ ચૂંટણીના પરિણામો જાહેર થશે, ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળશે.

અહેવાલમાં માહિતી

તમને જણાવી દઈએ કે ICICI સિક્યોરિટીઝ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, રિટેલ ફ્યુઅલ સેલર્સે ખર્ચ વસૂલવા માટે 16 માર્ચ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 રૂપિયા પ્રતિ લિટરથી વધુનો વધારો કરવાની જરૂર છે. આ સિવાય જો આમાં તેલ કંપનીઓના ખર્ચને પણ સામેલ કરીએ તો લગભગ 15.1 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જરૂર છે.

10 માર્ચે મતગણતરી થશે

જેપી મોર્ગનના મતે,  આગામી 5 દિવસમાં ચૂંટણીના પરિણામો જાહેર થશે, તો તે પછી ઇંધણના ભાવમાં વધારો જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે દરરોજ તેલની કિંમતોમાં વધારો થઈ શકે છે. યુપીમાં 10 માર્ચે યોજાનારી ચૂંટણીની મતગણતરી થશે.

2 સપ્ટેમ્બરથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે

આ સિવાય ક્રૂડ ઓઈલની કિંમતોની વાત કરીએ તો યુક્રેન સંકટ બાદ તેલની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. હાલમાં ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ $110ને પાર કરી ગયા છે. તે જ સમયે, દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 2 સપ્ટેમ્બરથી સ્થિર છે.

કાચા તેલના ભાવમાં 57 ટકાનો વધારો થયો છે
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરથી તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન કાચા તેલની કિંમતોમાં લગભગ 57 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

જાણો શું છે રિપોર્ટનો અંદાજ

રિપોર્ટ અનુસાર, "3 માર્ચ, 2022ના રોજ વાહન ઇંધણનું નેટ માર્કેટિંગ માર્જિન શૂન્યથી નીચે   4.92 પ્રતિ લિટર પર પહોંચી ગયું.  ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં અત્યાર સુધી તે 1.61 રૂપિયા પ્રતિ લિટર છે.  જો કે, ઈંધણના વર્તમાન આંતરરાષ્ટ્રીય ભાવ પર 16 માર્ચે નેટ માર્જિન ઘટીને શૂન્યથી નીચે  10.1 પ્રતિ લિટર અને 1 એપ્રિલે શૂન્યથી નીચે  12.6 પ્રતિ લિટર થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

આંગળીઓ જોઈને પણ બીમારીઓની ખબર પડી જાય છે, બસ કરવું પડે છે આ કામ

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Embed widget