શોધખોળ કરો
પેટ્રોલ-ડીજલના ભાવમાં ફરી ભાવ વધારો, પેટ્રોલમાં 1.34 અને ડીજલમાં 2.37નો વધારો ઝીંકાયો
નવી દિલ્લી: મોંધવારીના માર વચ્ચે ફરી એકવખત પેટ્રોલ- ડીજલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હાલમાં પેટ્રોલના ભાવમાં 1.34 રૂપિયા અને ડીજલના ભાવમાં 2.37 રૂપિયાનો વધારો કર્યો છે. હવે ફરીએક વખત મધ્યમ વર્ગના લોકોને મોંધવારીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે. નવો ભાવવધારો આજે મધ્યરાત્રિથી લાગૂ પડશે.
ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં લીટરે 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલમાં લીટરે 6 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ થોડા સમયમાં ફરિવાર પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement