શોધખોળ કરો

હવે UAEમાં પણ કરો UPI, પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિએ અબુ ધાબીમાં લોન્ચ કર્યુ RuPay કાર્ડ

ભારત અને UAE વચ્ચેની ડીલ બાદ બંને દેશો વચ્ચે કોઈપણ અવરોધ વિના પૈસાની લેવડદેવડ શક્ય બનશે. આ માટે, ભારતની UPI ને UAEની AANI સાથે જોડવામાં આવી છે.

PM Modi, UAE President introduce RuPay card in Abu Dhabi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના યુએઈ પ્રવાસે પહોંચ્યા છે. આજે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે  UPI RuPay કાર્ડ સેવા શરૂ કરી હતી. સૌ પ્રથમ, વડા પ્રધાન મોદીએ સ્વેપ કરવા માટે રાષ્ટ્રપતિ નાહયાનને 16-અંકનું રુપે કાર્ડ આપ્યું, જેના પર નામ લખ્યું હતું - શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન.

રાષ્ટ્રપતિ નાહ્યાને જે કાર્ડ સ્વેપ કર્યું તેની માન્યતા તારીખ માર્ચ 2024 હતી, અને તે Wi-Fi RuPay કાર્ડ હતું. કાર્ડ સ્વેપ કર્યા બાદ એક રસીદ પણ બહાર આવી. આ સાથે આજે યુએઈમાં ભારતનું રુપે કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું- નવા ફિનટેક યુગની શરૂઆત

PM મોદીએ રાષ્ટ્રપતિ નાહયાન સાથે મુલાકાત કરતા કહ્યું કે ભારતના UPI RuPay કાર્ડ અને UAEના જયવાન કાર્ડની શરૂઆત સાથે એક નવા ફિનટેક યુગની શરૂઆત થઈ રહી છે. પીએમ મોદીએ તેને પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું કે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે બંને દેશોના નેતાઓ દ્વારા આ એક મહત્વપૂર્ણ પગલું છે. UAEની તેમની મુલાકાત દરમિયાન PM મોદીએ રાષ્ટ્રપતિ નાહયાન સાથે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા પર વિસ્તૃત વાતચીત કરી હતી.

રુપે કાર્ડ કેવી રીતે કામ કરશે?

ભારત અને UAE વચ્ચેની ડીલ બાદ બંને દેશો વચ્ચે કોઈપણ અવરોધ વિના પૈસાની લેવડદેવડ શક્ય બનશે. આ માટે, ભારતની UPI ને UAEની AANI સાથે જોડવામાં આવી છે. નોંધનીય છે કે UAEની AANI સાથે ભારતના UPIની શરૂઆત પહેલા એટલે કે ગયા વર્ષે જુલાઈમાં પીએમ મોદીએ પેમેન્ટ અને મેસેજિંગ સિસ્ટમને એકબીજા સાથે જોડવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

બંને દેશોના ડોમેસ્ટિક કાર્ડ એકબીજા સાથે જોડાયેલા હશે

JAYWAN (UAE) એ RuPay (ભારત) સાથે બંને દેશોના સ્થાનિક ડેબિટ/ક્રેડિટ કાર્ડને એકબીજા સાથે જોડવા પર બીજા કરાર પર હસ્તાક્ષર કર્યા, જે નાણાકીય ક્ષેત્રમાં સહકાર વધારવા અને સમગ્ર UAEમાં RuPay ની સ્વીકૃતિ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે કામ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

Embed widget