શોધખોળ કરો

PNB ગ્રાહકો 30 એપ્રિલ સુધીમાં આ કામ નહીં કરે તો ગુમાવવા પડશે રૂપિયા!

PNB 30 એપ્રિલથી પોતાની એક ખાસ સર્વિસ PNB Kitty બંધ કરવા જઈ રહી છે. પીએનબી કિટી એક ડિજિટલ વોલેટ છે, જેના દ્વારા ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે.

નવી દિલ્હીઃ PNB 30 એપ્રિલથી પોતાની એક ખાસ સર્વિસ PNB Kitty બંધ કરવા જઈ રહી છે. પીએનબી કિટી એક ડિજિટલ વોલેટ છે, જેના દ્વારા ઈ કોમર્સ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. તેમાં કોમ્પ્યૂટ કે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઓનલાઈન ખરીદી કરવાનું પણ સામેલ છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટબેન્કિંગની જગ્યાએ પીએનબી કિટી દ્વારા પેમેન્ટ કરી શકાય છે. તેમાં નેટબેન્કિંગનો પાસવર્ડ કે કાર્ડની જાણકારી કોઈની સાથે શેર કરવાની નથી હોતી. પીએનબીની મોબાઈલ વોલેટ PNB Kitty બંધ થવા જઈ રહી છે. PNB ગ્રાહકો 30 એપ્રિલ સુધીમાં આ કામ નહીં કરે તો ગુમાવવા પડશે રૂપિયા! PNBએ PNB Kittyના યુઝર્સને કહ્યું છે કે તે પોતાના વોલેટમાં પડેલા રૂપિયા 30 એપ્રિલ પહેલા કા તો ખર્ચ કરી નાખે કા તો IMPS દ્વારા ટ્રાન્સફર કરી નાખે. કારણકે બેન્કે PNB Kittyને બંધ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, PNB Kitty વોલેટને ત્યારેજ બંધ કરી શકાય છે જ્યારે તેનું બેલેન્સ શૂન્ય થઈ જાય. જો બેલેન્સ શૂન્ય ન હોય તો યૂઝર્સ તેને ખર્ચ કરી શકે છે કા તો IMPSના માધ્યમથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ

Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ

સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો

વિડિઓઝ

Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો

Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી

JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો

IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?

Embed widget