શોધખોળ કરો

LPG Cylinder: આ રાશનકાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, સરકારે બદલ્યા નિયમો

Ration Card Rules For LPG Cylinder: હવે આ રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. જાણો કેવી રીતે લાભ મેળવવો.

Ration Card Rules For LPG Cylinder:  ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના વિવિધ વર્ગના લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. સરકાર મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના હિતને ધ્યાનમાં રાખીને લાવે છે. આજે પણ ઘણા લોકો એવા છે જેઓ બે ટાઈમના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી.

સરકાર આ લોકોને ઓછા ભાવે રાશન આપે છે. આ માટે ભારતના વિવિધ રાજ્યોની રાજ્ય સરકારો રાશન કાર્ડ જારી કરે છે. રેશનકાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે રાશનની સુવિધા મળતી નથી. તેના બદલે સરકાર દ્વારા અન્ય લાભો પણ આપવામાં આવે છે. હવે આ રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે.

રાજસ્થાનમાં રેશનકાર્ડ ધારકોને સસ્તા સિલિન્ડર
રાશન કાર્ડ ધારકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે NFSA હેઠળ ઓછા ભાવે રાશન આપવામાં આવે છે. પરંતુ હવે NFSA હેઠળ સરકાર રાશન કાર્ડ ધારકોને ખૂબ જ ઓછી કિંમતે ગેસ સિલિન્ડર આપશે. સરકાર હવે રાશનકાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે.

અગાઉ, રાજસ્થાન સરકાર ઉજ્જવલા યોજના હેઠળ લાભ લેનારા લાભાર્થીઓને જ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપતી હતી. પરંતુ હવે રાજ્યમાં સરકાર રાશનકાર્ડ ધારકોને પણ આ લાભ આપી રહી છે. પરંતુ આ માટે રાશન કાર્ડ ધારકોએ તેમના રાશન કાર્ડને એલપીજી આઈડી સાથે લિંક કરવું પડશે. તો જ તેમને આ લાભ મેળવવાની તક મળશે.

68 લાખ પરિવારોને ફાયદો થશે
હાલમાં રાજસ્થાનમાં 1,07,35000 થી વધુ પરિવારો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાની યાદીમાં સામેલ છે. તેમાંથી 37 લાખ પરિવારોને પહેલાથી જ BPL અને ઉજ્જવલા યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે. જેથી હવે બાકીના 68 લાખ પરિવારોને લાભ મળશે.

રેશન કાર્ડનું E-KYC જરૂરી છે
આ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે, રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. તેનો અર્થ એ કે તેઓએ તેમના રાશનકાર્ડમાં ન માત્ર LPG ID સીડ કરાવવાની રહે ઉપરાંત તમારું આધાર કાર્ડ પણ ફરીથી લિંક કરવું પડશે. તો જ તેઓ યોજનાનો લાભ મેળવી શકશે.

આ પણ વાંચો...

હવે આ ઉકાળો પ્રદૂષણની અસર દૂર કરશે, તેને દરરોજ પીવાથી સમગ્ર પરિવારને મળશે રાહત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત

Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું

Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ

Embed widget