શોધખોળ કરો

Ration Card Rules: શું તમારી પાસે રાશન કાર્ડ નથી, આ રીતે તમને મળી શકે છે કાર્ડ વગર રાશન, જાણી લો 

ભારતમાં કેન્દ્ર સરકાર ખાસ કેન્દ્રો પર જરૂરિયાતમંદ અને નબળી આર્થિક સ્થિતિમાં લોકોને રાશન આપે છે. આ માટે નિયમ મુજબ કાર્ડ બનાવવું પડશે.

Ration Card New Rules 2025: ભારતમાં કેન્દ્ર સરકાર ખાસ કેન્દ્રો પર જરૂરિયાતમંદ અને નબળી આર્થિક સ્થિતિમાં લોકોને રાશન આપે છે. આ માટે નિયમ મુજબ કાર્ડ બનાવવું પડશે. પરંતુ, ઘણા લોકો પાસે કોઈ કારણસર કાર્ડ નથી અને તેઓ કાર્ડ લેવા જાય તો પણ લાંબી લાઈનમાં પોતાનો વારો આવે તેની રાહ જોવી પડે છે. આવી સ્થિતિમાં સરકારે લોકોને રાહત આપતાં રેશનકાર્ડ વગર રાશન લેવાની સુવિધા આપી છે. આ માટે તમારે મેરા રાશન 2.0 એપની મદદ લેવી પડશે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

Mera Ration 2.0  એપ શું છે ?

રેશનકાર્ડ ધારકોને મદદ કરવા માટે ભારત સરકારે ખાસ Mera Ration 2.0  એપ લોન્ચ કરી છે. આ એક ખાસ ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રેશનકાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ વિશેની માહિતી એક જ જગ્યાએ પ્રદાન કરે છે. જો તમારા ફોનમાં આ એપ છે અને તમારી પાસે રેશન કાર્ડ નથી, તો તમારા બધા કામ થઈ શકે છે.

તમારું રેશન કાર્ડ ફોન પર મેળવો 

જો તમે તમારા ફોન પર એક ક્લિકમાં તમારું રેશન કાર્ડ મેળવવા માંગતા હોવ અને કાર્ડને કેન્દ્રમાં લઈ જવાનું ભૂલી જાઓ, તો આ પગલાં અનુસરો-

પહેલા Google Play Store અથવા Apple App Store પરથી Mera Ration 2.0  એપ ઇન્સ્ટોલ કરો. આ પછી તમારો આધાર નંબર દાખલ કરો, આધાર નંબર દાખલ કર્યા પછી OTP સાથે લોગિન પર ક્લિક કરો. OTP વડે લૉગ ઇન કર્યા પછી તમારું રેશન કાર્ડ તમારી સામે ખુલશે. હવે તમે ફિઝિકલ રેશન કાર્ડ વગર તેને બતાવીને રાશન મેળવી શકો છો.

રેશન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા

જો તમે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોથી બચવા માંગતા હોય, તો તમે તમારું રેશનકાર્ડ ઓનલાઈન પણ કરાવી શકો છો. આ માટે આ પગલાં અનુસરો-

સૌથી પહેલા તમારે તમારા રાજ્યના સરકારી પોર્ટલ પર જવું પડશે. અહીં તમને રેશન કાર્ડ બનાવવાનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો અને તમારી બધી જરૂરી માહિતી ભરો. (વિવિધ રાજ્યોમાં અલગ-અલગ ) છેલ્લે આખું ફોર્મ ધ્યાનથી વાંચો અને સબમિટ કરો. અરજી સબમિટ કર્યા પછી તમારી યોગ્યતાની સમીક્ષા કરવામાં આવશે. જો તમે રેશન કાર્ડ માટે લાયક છો, તો તમારું રેશન કાર્ડ થોડા દિવસોમાં જ બની જશે. 

PF એકાઉન્ટમાં થઈ શકે છે છેતરપિંડી, EPFOએ આ 6 બાબતો માટે જાહેર કર્યું એલર્ટ ! 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો

IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત

હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી

Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો

'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

Embed widget