શોધખોળ કરો

રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ માટે સારા સમાચાર, RTGS-NEFTને લઈને RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય

આરબીઆઈ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બેંકોએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએઐ અને તેમણે આ ચાર્જમાં ઘટાડો કરવો જોઈએ.

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ હટાવી દીધો છે. મોટા ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગમાં લેવાનાર રિયલ ટાઈમ ગ્રોમ સેટલમેન્ટ એટલે કે RTGS ફંડ ટ્રાન્સફર અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) માટે ચાર્જ હટાવી દીધા છે. હવે બેંક પણ પોતાના ગ્રાહકો માટે ચાર્જ ઓછો કરી શકે છે. આરબીઆઈએ આ નિર્ણય ડિજટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લીધો છે. રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ માટે સારા સમાચાર, RTGS-NEFTને લઈને RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય આરબીઆઈ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બેંકોએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએઐ અને તેમણે આ ચાર્જમાં ઘટાડો કરવો જોઈએ. બેંકોને આ મામલે એક સપ્તાહની અંદર નિર્દેશ આપવામાં આવશે. રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ માટે સારા સમાચાર, RTGS-NEFTને લઈને RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય નોંધનીય છે કે, અત્યાર સુધી આરબીઆઈ આરજીટીએસ અને એનઈએફટી પર ચાર્જ વસૂલતું હતું. આરબીઆઈ 2 લાખથી 5 લાખ સુધીના આરટીજીએસ માટે 25 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો અને 5 લાખથી વધારેની રકમ પર 50 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ માટે સારા સમાચાર, RTGS-NEFTને લઈને RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય જ્યારે એનઈએફટી માટે બેંક 10 હજાર સુધીની રકમ પર 2.5 રૂપિયા, 10 હજારથી 1 લાખ સુધીની રકમ પર 5 રૂપિયા, એક લાખથી 2 લાખ સુધીની રકમ પર 15 રૂપિયા અને બે લાખથી વધારેની રકમ પર 25 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget