શોધખોળ કરો

ઘટતાં રૂપિયાને લઈ રઘુરામ રાજને કહ્યું, હજુ ચિંતાની વાત નથી, મોદી સરકારને આપી આ સલાહ

નવી દિલ્હીઃ જાણીતા અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ડોલર સામે રૂપિયાના થઈ રહેલા ધોવાણને લઈ ટિપ્પણી કરી છે. રાઘુરામ રાજને કહ્યું કે, રૂપિયો હજુ એટલો નીચે આવ્યો નથી, તેથી ચિંતાની વાત નથી. મોદી સરકારને સલાહ આપતાં તેમણે કહ્યું કે, રૂપિયાના અવમૂલ્યનથી ચાલુ ખાતાની ખોટનો ખ્યાલ રાખવો પડશે. રાજને કહ્યું કે, ભારતે તેની રાજકોષીય ખાધ ઘટાડી છે. હાલ ચાલુ ખાતાની ખોટ વધી રહી છે. રાજને આ માટે ઓઈલની વધતી કિંમતોને જવાબદાર ગણાવી હતી. આરબીઆઈના પૂર્વ ગવર્નરે કહ્યું, રૂપિયાનું અવમૂલ્યન હાલ ચિંતાજનક સ્તરે નથી પહોંચ્યું. વૈશ્વિક રૂતે ડોલરની મજબૂતી તેનું કારણ હોઈ શકે છે. ભારત અને બ્રાઝિલ જેવા દેશોએ વ્યાપક રીતે સ્થાયિત્વ બનાવી રાખવા મોટો પડકાર છે. યુપીએ શાસનમાં સારા જીડીપી આંકડાના વિવાદ પર રાજને કહ્યું કે, હજુ આપણે આગળ જોવું પડશે. ભારત આશરે 7.5 ટકાના દરથી ગતિ કરી રહ્યું છે. પૂર્વ ગર્વનરે કહ્યું કે, ચાલુ ખાતાની ખોટ વધે નહીં અને રાજકોષીય ખાધ જળવાઈ રહે તેનું ભારતે ધ્યાન રાખવું પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

Embed widget