શોધખોળ કરો

Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર

Rule Changes: દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે

નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને 2 દિવસ પછી ડિસેમ્બર શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે. આ ફેરફારો પ્રથમ તારીખથી અમલમાં આવશે અને દરેક લોકોના ખિસ્સાને અસર કરશે. પહેલી ડિસેમ્બરે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત અને ક્રેડિટ કાર્ડના નિયમો સહિત ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે.

એલપીજી સિલિન્ડરની કિંમત

સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે. ઓક્ટોબર મહિનામાં ગેસ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 48 રૂપિયાનો વધારો કર્યો હતો, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર

જો તમે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/વેપારી સાથે સંબંધિત ટ્રાન્જેક્શન માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. વાસ્તવમાં દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફરી એક મોટો ઝટકો આપ્યો છે. SBI કાર્ડની વેબસાઈટ મુજબ, 1 ડિસેમ્બર, 2024 થી, તેના ક્રેડિટ કાર્ડ્સ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/વેપારી સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે નહીં.

17 દિવસથી બેન્કોમાં કામ નથી

ભારતીય રિઝર્વ બેન્કે ડિસેમ્બર માટે બેન્ક હોલિડે લિસ્ટ જાહેર કર્યું છે. આ હિસાબે ડિસેમ્બરમાં કુલ 17 દિવસની બેન્ક રજાઓ રહેશે. આવી સ્થિતિમાં સારું રહેશે કે તમે ડિસેમ્બરમાં બાકી રહેલા કામ માટે બ્રાન્ચમાં જતા પહેલા બેન્કની રજાઓની સૂચિ તપાસો.

ટ્રેસેબિલિટી નિયમો 1 ડિસેમ્બરથી અમલમાં આવશે

દેશના ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ સ્કૈમ અને ફિશિંગને રોકવા માટે OTP સહિત કોમર્શિયલ મેસેજ માટે નવા ટ્રેસેબિલિટી નિયમોની સમયમર્યાદા 1 ડિસેમ્બર, 2024 સુધી લંબાવી છે. અગાઉ આ નિયમ 1 નવેમ્બર 2024થી અમલમાં આવવાનો હતો.                                                      

PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Embed widget