શોધખોળ કરો

Rupee at Record Low: રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર 80.13 પ્રતિ ડોલર સુધી ગબડ્યો, જાણો શું છે ચિંતાનું કારણ

Rupee at Record Low: આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો ઘટીને રૂ. 80.13 પ્રતિ ડોલર થયો હતો. આ તેનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે.

Rupee at Record Low: ભારતીય ચલણ રૂપિયો આજે રેકોર્ડ નીચી સપાટીએ આવી ગયો છે અને તેણે ડોલર સામે 80ની નીચી સપાટી તોડી છે. આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો ઘટીને રૂ. 80.13 પ્રતિ ડોલર થયો હતો. આ તેનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે.

રૂપિયો કયા સ્તરે ખૂલ્યો?

રૂપિયો આજે 19 પૈસાના ભારે ઘટાડા સાથે ખુલ્યો છે. આજે, વૈશ્વિક ઇક્વિટી સંબંધિત ચિંતાઓ વૈશ્વિક ચલણ તેમજ ભારતીય ચલણને અસર કરી રહી છે.

રૂપિયો કેમ નબળો પડી રહ્યો છે?

યુએસ ફેડ ચેર પોવેલે ફુગાવા સામે લડવા માટે કેન્દ્રીય બેંકની બિનશરતી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ સિવાય ઊંચા ભાવ અને વધેલા ભાવ વધારાને કારણે ઊભા થયેલા જોખમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે ફેડરલ રિઝર્વ તેને નિયંત્રિત કરવા માટે દરો વધારવાની પ્રક્રિયા ચાલુ રાખશે. જેના કારણે ડોલરના ભાવ વધી રહ્યા છે અને તમામ ચલણમાં ઘટાડો થઈ રહ્યો છે.

અન્ય એશિયન કરન્સીમાં પણ ભારે ઘટાડો

અન્ય એશિયાઈ ચલણમાં દક્ષિણ કોરિયાનું ચલણ 1.3 ટકા નીચે છે. થાઈ બાહતમાં 0.8 ટકા નીચા સ્તર જોવા મળી રહ્યા છે. જાપાનીઝ યેન 0.64 ટકા, ચીનનું રેનમિન્બી 0.6 ટકા, તાઇવાન ડોલર પણ 0.6 ટકા નીચે છે. ઈન્ડોનેશિયન રૂપિયામાં 0.43 ટકા અને સિંગાપોર ડોલરમાં 0.34 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ભારતીય ચલણ રૂપિયામાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

શેરબજારમાં આજે ભારે ઘટાડો

આજે સ્થાનિક બજારમાં BSE સેન્સેક્સ 1466 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 57,367 પર ખુલ્યો છે. NSEનો નિફ્ટી 370 પોઈન્ટના તીવ્ર ઘટાડા સાથે 17,188.65 પર ખુલ્યો હતો. ફેડના નિર્ણયની અસર ભારતીય સહિત એશિયન શેરબજાર પર જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ

IND v PAK: પાકિસ્તાનને 5 વિકેટથી હાર આપતાં જ અમદાવાદ, સુરતથી લઈ લંડન, દુબઈમાં ફેંસ નાચી ઉઠ્યા, જુઓ તસવીરો

Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા

ટોપ સ્ટોરી

બેન્ક FD ભૂલી જાઓ! પોસ્ટ ઓફિસની આ સ્કીમથી સતત 5 વર્ષ સુધી દર મહિને મેળવો 9250 રૂપિયા
બેન્ક FD ભૂલી જાઓ! પોસ્ટ ઓફિસની આ સ્કીમથી સતત 5 વર્ષ સુધી દર મહિને મેળવો 9250 રૂપિયા
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget