શોધખોળ કરો

દેશની આ બેંકે રજૂ કરી ઈલેક્ટ્રિક વાહનો માટે 'ગ્રીન કાર લોન', જાણો કેવી રીતે લઈ શકાશે

એસબીઆઈની ગ્રીન કાર લોન દ્વારા ગ્રાહકોને 8 વર્ષ સુધી લોન ઓફર કરવામાં આવી રહી છે.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અવારનવાર નાગરિકોની સુવિધા માટે સ્કીમ્સ લાવતી રહે છે. હવે બેંક દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ લોન આપવાની શરૂઆત કરવામાં આવી છે. તે આ પ્રકારની સુવિધા આપનારી ભારતની પ્રથમ બેંક બની છે. એસબીઆઈએ આને ગ્રીન કાર લોન નામ આપ્યું ચે. કેટલી મળશે લોન એસબીઆઈની ગ્રીન કાર લોન દ્વારા ગ્રાહકોને 8 વર્ષ સુધી લોન ઓફર કરવામાં આવી રહી છે. જેમાં ઈલેક્ટ્રિક વ્હીકલની ઓન રોડ કિંમતના 90 ટકા સુધી ફાયનાન્સ કરવામાં આવે છે. એસબીઆઈની ગ્રીન લોન પર વ્યાજ દર સામાન્ય ઓટો લોનથી 0.20 ટકા ઓછો હશે. આ દસ્તાવેજોની પડશે જરૂર - એસબીઆઈ ગ્રીન લોન માટે છ મહિનાનું બેંક સ્ટેટમેંટ, 2 પાસપોર્ટ ફોટા - આઈડી કાર્ડ માટે પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડશે - આ ઉપરાંત નોકરિયા વર્ગ માટે લેટેસ્ટ સેલરી સ્લિપ, ફોર્મ 16 જોઈશે. વેપારી વર્ગ તથા અન્ય લોકોએ 2 વર્ષનું રિટર્ન બતાવવું પડશે. - ખેતી સાથે સંકળાયેલા લોકો જમીનના પુરાવાના આધારે લોન લઈ શકશે. એસબીઆઈએ કેમ રજૂ કરી આ લોન ગ્રાહકો ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પ્રત્યે આકર્ષાય તે માટે એસબીઆઈ ગ્રીન કાર લોન લઈને આવી છે. ઈલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને ડીઝલ વાહનોની તુલનામાં મોંઘા હોવાથી લોકો ખરીદતા અચકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget