શોધખોળ કરો

લોકડાઉન દરમિયાન SBIએ ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ, લોનના દરમાં કેટલાનો કર્યો ઘટાડો

દેશની સૌથી મોટી બેન્ક SBIએ મંગળવારે તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેન્કે MCLR આધારિત વ્યાજ દરમાં 0.35 % ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેન્ક SBIએ મંગળવારે તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેન્કે MCLR આધારિત વ્યાજ દરમાં 0.35 % ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ બેન્કે બચત ખાતા જમા પર પણ વ્યાજ 0.25 % ઘટાડીને 2.75 ટકા કર્યું છે. આ નવા દરો 10 અપ્રિલથી લાગુ કરવામાં આવશે. બેન્કે એક નિવેદનમાં કહ્યું હતું કે, MCLRમાં ઘટાડા બાદ એક વર્ષના સમગાળાના ઋણ પર વ્યાજ દર 7.75 ટકાથી ઘટાડીને 7.40 ટકા વાર્ષિક થઈ ગયું છે. મોટેભાગે છૂટક લોન પર એક વર્ષના સમયગાળાના દેણા પર દરને આધાર માનવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેન્કે છેલ્લા દિવસોમાં રેપો રેટમાં ભારે ઘટાડો કર્યો હતો. જેના કારણે ઘણી સરકારી બેન્કોએ તેના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. બેન્કે કહ્યું હતું કે, આમા 30 વર્ષની સમયસીમાવાળા હોમ લોનનો માસિક હપ્તો પ્રતિ લાખની લોન ઉપર 24 રુપિયા ઓછી થશે. તેની સાથે બેન્કે બચત ખાતાની જમા રકમ પર વ્યાજ દર 0.25 ટકા ઘટાડીને 2.75 ટકા કરવાની ઘોષણા કરી છે. સોમવારે કેનેરા બેન્કે સિન્ડિકેટ બેન્ક માટે તમામ પ્રકારની સમયસીમાવાળી ફંડનો સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર ઘટાડવામાં આવી છે. નવા દરો મંગળવારથી લાગુ થશે. સિન્ડિકેટ બેન્કનું વિલિનિકરણ કેનેરા બેન્કમાં થયું છે. સાર્વજનિક ક્ષેત્રની બેન્કે એક વર્ષની સમયસીમાવાળી લોન પર 0.35 ટકા, 6 મહિનાની સમયસીમાવાળી લોન પર 0.30 ટકા, ત્રણ મહિનાની ,સમયસીમાવાળી લોન પર 0.2 ટકા અને એક મહિના તથા એક દિવસ માટે વ્યાજ દરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત
નોકરી જશે તો પણ નહીં થાય પૈસાનું ટેન્શન, 3-6-9 રૂલથી તૈયાર કરો તમારું ઈમરજન્સી ફંડ
નોકરી જશે તો પણ નહીં થાય પૈસાનું ટેન્શન, 3-6-9 રૂલથી તૈયાર કરો તમારું ઈમરજન્સી ફંડ
8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget