શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે 300થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો Top Losers

Closing Bell: ભારતીય શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલ્યો આવતો ઘટાડો આજે અટક્યો. તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ થયા.

Stock Market Closing, 13th January, 2023: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું છે. આ પહેલા સળંગ ત્રણ દિવસ શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આજે તમામ સેકટર ગ્રીન ઝોનમાં બંધ થયા છે. આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ વધીને 281.29 લાખ કરોડ થયું છે.  જે ગુરુવારે  280.06 લાખ કરોડ હતું.   

કેટલા પોઇન્ટના વધારા સાથે બંધ થયું માર્કેટ

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે સેન્સેક્સ 303.15 પોઇન્ટના વધારા સાથે 60,261.18 પોઇન્ટ અને નિફટી 92.10 પોઇન્ટના વધારા સાથે 17,950.30 પોઇન્ટ પર બંધ થયા.

સેકટરની સ્થિતિ

 આજે બેંકિંગ, આઈટી, ઓટો સેક્ટરમાં બજારમાં શાનદાર રિકવરી જોવા મળી, જેના કારણે બજાર તેજીથી બંધ થયું. આ સેક્ટર્સના શેર્સમાં તેજી જોવા મળી હતી. મેટલ્સ, એનર્જી સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 13 શેરો ઘટ્યા. સેન્સેક્સની 30 પૈકી 21 સ્ક્રીપ્સમાં સુધારો અને 9 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો.

Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે 300થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો Top Losers

 FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સળંગ 15મા સત્રમાં વેચાણ ચાલુ રાખીને રૂ. 1,662.63 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું છે, પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) 12 જાન્યુઆરીએ રૂ. 2,127.65 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરીને FII આઉટફ્લોને સરભર કરવામાં સફળ રહ્યા છે.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકાવારીમાં)
BSE Sensex 60,278.67 60,418.26 59,628.43 0.0053
BSE SmallCap 28,851.84 28,889.62 28,756.42 0.002
India VIX 14.46 15.60 14.395 -5.34%
NIFTY Midcap 100 31,328.35 31,428.25 31,144.90 -0.10%
NIFTY Smallcap 100 9,675.70 9,689.05 9,626.35 0.0029
NIfty smallcap 50 4,341.00 4,347.10 4,316.35 0.0032
Nifty 100 18,126.25 18,157.15 17,949.15 0.0054
Nifty 200 9,487.00 9,502.60 9,399.90 0.0046
Nifty 50 17,956.60 17,999.35 17,774.25 0.0055

NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ

ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ અને GNFC 13 જાન્યુઆરી માટે NSE F&O પ્રતિબંધ સૂચિ હેઠળ રહેશે. આ રીતે F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના 95 ટકાને વટાવી ગયા છે.

Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે 300થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યું શેરબજાર, જાણો Top Losers

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?
Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી
'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા

ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?

Embed widget