શોધખોળ કરો

Stock Market Closing: સતત બીજા દિવસે વધારા સાથે બંધ રહ્યું શેર માર્કેટ, જાણો ટોપ Losers

Closing Bell: ભારતીય શેરબજાર ચાલુ સપ્તાહે સતત બીજા દિવસે વધારા સાથે બંધ રહ્યું છે.

Stock Market Closing, 14th December, 2022:  ભારતીય શેરબજાર ચાલુ સપ્તાહે સતત બીજા દિવસે વધારા સાથે બંધ રહ્યું છે. સેન્સેક્સ 144.61 પોઇન્ટના વધારા સાથે 62,677.91 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી 52.3 પોઇન્ટના વધારા સાથે 18,660.30 પોઇન્ટ પર બંધ રહી. બેંક નિફ્ટી 102.55 અંકના વધારા સાથે 44,049.10 પર બંધ રહી.

 BSE ની સાઇટ મુજબ ટોપ ગેઈનર્સ

Stock Market Closing: સતત બીજા દિવસે વધારા સાથે બંધ રહ્યું શેર માર્કેટ, જાણો ટોપ Losers

 BSE ની સાઇટ મુજબ ટોપ લૂઝર્સ

Stock Market Closing: સતત બીજા દિવસે વધારા સાથે બંધ રહ્યું શેર માર્કેટ, જાણો ટોપ Losers

બજારમાં બેન્કિંગ શેરોમાં ઉછાળાને કારણે નિફ્ટી આઈટી 44000ની જીવનકાળની ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહી છે. નિફ્ટી આઈટી 0.23 ટકાના વધારા સાથે 44049 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી આઈટી 1.15 ટકા, નિફ્ટી એનર્જી 0.63 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.90 ટકા વધ્યા હતા.  નિફ્ટી મિડકેપ 0.60 ટકા અને નિફ્ટી સ્મોલ કેપ 0.71 ટકાના વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ શેરોમાં ટેક મહિન્દ્રા 1.58 ટકા, ટાટા સ્ટીલ 1.80 ટકા, એસબીઆઈ 1.34 ટકાના વધારા સાથે બંધ થયા છે. તો નેસ્લે, ભારતી એરટેલ, ICICI બેન્કે ઘટાડા સાથે બંધ થયા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1 લાખ કરોડથી વધુનો ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 290 લાખ કરોડ વધીને રૂ. 291.07 લાખ કરોડ થયું છે.

સવારે વધારા સાથે ખૂલ્યું હતું બજાર

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62533.3ની સામે 152.64 પોઈન્ટ વધીને 62685.94 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18608ની સામે 63.25 પોઈન્ટ વધીને 18671.25 પર ખુલ્યો હતો.

ફુગાવાના ડેટાથી અમેરિકન બજાર પ્રભાવિત

અમેરિકામાં રિટેલ ફુગાવાના આંકડા જોતા રોકાણકારોનો ઉત્સાહ પણ વધી ગયો છે. અહીં રિટેલ ફુગાવો હવે 40 વર્ષના રેકોર્ડ સ્તરથી ઘણો નીચે આવી ગયો છે, જેના કારણે વોલ સ્ટ્રીટ પર તેજી જોવા મળી હતી. અગાઉના સત્રમાં, S&P 500 0.73 ટકા વધ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ 0.30 ટકા વધ્યો હતો, જ્યારે NASDAQ 1.01 ટકા વધીને બંધ હતો.

યુરોપિયન બજાર પણ લીલા નિશાન પર

અમેરિકાની જેમ જ યુરોપના મોટાભાગના શેરબજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી જોવા મળી હતી. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પાછલા સત્રમાં 1.34 ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 1.42 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય લંડનના સ્ટોક એક્સચેન્જમાં પણ 0.76 ટકાનો વધારો થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget