શોધખોળ કરો

Stock Market Today: સળંગ તેજી બાદ આજે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 60 હજારની ઉપર, નિફ્ટી 17900 ની નીચે

વૈશ્વિક સંકેતો બજાર માટે મિશ્ર દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે.

Stock Market Today: શેરબજારમાં આજે ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જો કે સેન્સેક્સ 60 હજારની ઉપર યથાવત છે અને નિફ્ટી પણ 17900 ની નીચે જોવા મળી રહી છે.

કેવી રીતે ખુલ્યું બજાર

આજે BSE ના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 179 પોઈન્ટ ના ઘટાડા બાદ 60080 ના સ્તર પર ખુલ્યા છે અને NSE નો નિફ્ટી 45 પોઈન્ટ ના ઘટાડા બાદ 17898 ના સ્તર પર ખુલ્યો છે.

આજના કારોબારમાં આઈટી અને ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી પર, બંને સૂચકાંકો લગભગ 1 ટકા જેટલા નબળા પડ્યા છે. બેંક અને ઓટો ઈન્ડેક્સ પર પણ દબાણ છે. જોકે, ફાઇનાન્શિયલ, રિયલ્ટી, મેટલ અને એફએમસીજી સૂચકાંકો લીલામાં છે. હાલમાં, સેન્સેક્સમાં 100 પોઈન્ટની નબળાઈ છે અને તે 60159 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે; જ્યારે નિફ્ટી 20 પોઈન્ટ તૂટીને 17924 ના સ્તર પર છે. હેવીવેઇટ શેરોમાં મિશ્ર પ્રતિક્રિયા છે. સેન્સેક્સ 30ના 15 શેરો લીલા નિશાનમાં છે અને 15 લાલ નિશાનમાં છે.

વૈશ્વિક સંકેતો

વૈશ્વિક સંકેતો બજાર માટે મિશ્ર દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. તે જ સમયે, આ પહેલા અમેરિકી બજારોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. ફેડની મિનિટો પરથી એવા સંકેતો મળી રહ્યા છે કે યુએસ ફેડ વ્યાજદરમાં વધુ વધારો કરી શકે છે. બ્રેન્ટ ક્રૂડમાં નરમાઈ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 94 ડોલર પ્રતિ બેરલ પર છે. જ્યારે યુએસ ક્રૂડ પ્રતિ બેરલ 88 ડોલર છે. યુએસમાં 10-વર્ષની બોન્ડ યીલ્ડ 2.875 ટકા છે.

પ્રી-ઓપનમાં બિઝનેસ કેવો રહ્યો

આજે માર્કેટના પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં માત્ર લાલ જ છે. BSE સેન્સેક્સ 181 પોઈન્ટના ઘટાડા બાદ 60078 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 45 પોઈન્ટના ઘટાડા બાદ 17898.65 પર ટ્રેડ કરી રહ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો

Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ

Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો

ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો
Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'

2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો

Embed widget