શોધખોળ કરો

અંબાણીને જવું પડશે જેલ? સુપ્રીમ કોર્ટે કર્યો આ આદેશ

નવી દિલ્હીઃ રિલાયન્સ ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટથી મોટો ઝાટકો લાગ્યો છે. તેને પોતાની કંપનીના બે ડાયરેક્ટરો સાથે જેલ પણ જવું પડી શકે છે. સુપ્રીમ કોર્ટે એરિક્શન ઇન્ડિયાની અરજી પર અનિલ અંબાણીને અનાદરના દોષી ગણાવવામાં આવ્યા છે. અરજી એરિક્સન ઇન્ડિયાને 550 કરોડ રૂપિયાની બાકી રકમ આપવાની છે. નોંધનીય છે કે, રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણી અને અન્ય વિરૂદ્ધ બાકી રકમ ન ચૂકવવા પર ટેલિકોમ ઉપકરણ નિર્માતા એરિક્સને સુપ્રીમ કોર્ટમાં ત્રણ અનાદરની અરજી કરી હતી. અંબાણીને જવું પડશે જેલ? સુપ્રીમ કોર્ટે કર્યો આ આદેશ કોર્ટે અનિલ અંબાણી અને રિલાયન્સ ગ્રુપના બે ડાયરેક્ટરોને ચાર સપ્તાહની અંદર એરિક્સનને 453 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું છે. સાથે જ કહ્યું કે, સમયમર્યાદાની અંદર પેમેન્ટ ન કરવા પર ત્રણેયને ત્રણ ત્રણ મહિનાની જેલની સજા થશે. સુપ્રીમ કોર્ટે ત્રણેય પર આદેશની અવગણના કરવા પર એક એક કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને એક મહિનામાં દંડની રકમ જમા કરાવવામાં નહીં આવે તો તેમને 1 મહિનો જેલમાં રહેવું પડશે. અંબાણીને જવું પડશે જેલ? સુપ્રીમ કોર્ટે કર્યો આ આદેશ અરજીમાં જે બે ડાયરેક્ટરો વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની કાર્રવાઈ થઈ છે તેમાં એક રિલાયન્સ ટેલિકોમના ચેરમેન સતીશ સેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના ચેરમેન છાયા વિરાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget