શોધખોળ કરો

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

LPG Price 1 January 2025: 2025ના પહેલા દિવસે પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.

LPG Price 1 January 2025:  નવા વર્ષની પ્રથમ સવારે એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિલિન્ડરના દરમાં આ ઘટાડો સમગ્ર દેશમાં થયો છે. એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં આ રાહત માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ઉપલબ્ધ છે. ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આજથી એટલે કે 1 જાન્યુઆરીથી દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર 1804 રૂપિયામાં મળશે. ગયા મહિને તે 1818.50 રૂપિયા હતો. આ જ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે કોલકાતામાં 1911 રૂપિયા છે. ડિસેમ્બરમાં તે 1927 રૂપિયા થઈ ગયો હતો. નવેમ્બરમાં પણ તે 1911.50 રૂપિયા હતો. મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16 રૂપિયાનો ઘટાડો થયો છે. અહીં તે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1771 રૂપિયાના બદલે 1756 રૂપિયામાં મળશે. કોલકાતામાં તેની કિંમત 1 જાન્યુઆરીથી 1980.50 રૂપિયાને બદલે 1966 રૂપિયા થઈ ગઈ છે. હવે પટનામાં આ જ સિલિન્ડર 2072.5 રૂપિયાના બદલે 2057 રૂપિયામાં મળશે.

ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત

2025ના પહેલા દિવસે પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ તે પટનામાં 892.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. દિલ્હીમાં 1 ઓગસ્ટના રોજ સમાન દરે 14 કિલોનો એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ છે. આજે 1 ડિસેમ્બરે પણ તે માત્ર 803 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નઈમાં 818.50 રૂપિયા છે.

નવા વર્ષ પહેલા સરકારે નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે જાહેરાત કરી છે કે જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટર માટે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ છે કે વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ આ યોજનાઓ પર પહેલાથી જ નિર્ધારિત વ્યાજ દરો લાગુ રહેશે.                                                                                                       

Small Savings Scheme: નવા વર્ષ પહેલા સરકારે આપ્યો મોટો ઝટકો, સ્મોલ સેવિંગ સ્કીમ સાથે જોડાયેલા સમાચાર 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget