શોધખોળ કરો

Multibagger Stocks: તમને માલામાલ કરી દેશે રોકેટની જેમ ભાગતો આ સ્ટોક, 1 લાખનું રોકાણ કરનારા બની ગયા કરોડપતિ

Multibagger Stocks: ગેબ્રિયલ ઇન્ડિયાનો સ્ટોક પાંચ વર્ષ પહેલા 89 રૂપિયામાં વેચાઈ રહ્યો હતો. પરંતુ પાંચ વર્ષમાં તેણે 1100% વળતર આપ્યું અને હવે તે 1075.80 રૂપિયા પર પહોંચી ગયો છે.

Multibagger Stocks: શેરબજારનો ખેલ સંપૂર્ણપણે જોખમી છે, જ્યાં સમજદારીથી લેવાયેલું જોખમ લાંબા ગાળે મોટા ફાયદા આપી શકે છે. લાંબા ગાળાનું રોકાણ રોકાણકારોને ધનવાન બનાવે છે. આજે અમે તમને એવા સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત એક સમયે 10 રૂપિયાથી ઓછી હતી અને હવે તે 1075.80 રૂપિયામાં ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટોક ગેબ્રિયલ ઈન્ડિયા લિમિટેડનો છે. આ સ્ટોકે માત્ર છ મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે.

સ્ટોકે હંગામો મચાવ્યો

ગેબ્રિયલ ઈન્ડિયાનો સ્ટોક પાંચ વર્ષ પહેલા 89 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો હતો. પરંતુ પાંચ વર્ષમાં તેણે 1100% વળતર આપ્યું અને હવે તે 1075.80 રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે, જો કોઈએ પાંચ વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તેની કિંમત 12 લાખ રૂપિયાની આસપાસ હોત. એટલે કે, માત્ર પાંચ વર્ષમાં 11 લાખ રૂપિયાનો નફો થયો છે.

જો આપણે ફક્ત એક વર્ષની વાત કરીએ, તો આ સ્ટોકે છેલ્લા ચાર મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. મતલબ કે, ચાર મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કરનાર વ્યક્તિનું મૂલ્ય હવે 2 લાખથી વધુ થઈ ગયું છે.

શેર મલ્ટિબેગર બન્યો

ગેબ્રિયલ ઇન્ડિયાનો આ સ્ટોક સતત મોટો ગ્રોથ બતાવી રહ્યો છે. તે ઘણી વખત ઉપરની સર્કિટ પણ લગાવી ચૂક્યો છે. તેણે લાંબા ગાળે રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે અને હવે તે શેરબજારમાં મલ્ટિબેગર સ્ટોક બની ગયો છે.

આ સ્ટોક તમને કરોડપતિ બનાવી દેશે
લાંબા ગાળાની વાત કરીએ તો, આ સ્ટોકે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. એપ્રિલ 2005માં તેની કિંમત લગભગ 9 રૂપિયા હતી. હવે આ સ્ટોક 1075.80 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે, આ સ્ટોક 20 વર્ષમાં 11000 ટકાથી વધુ વળતર આપ્યું છે. જો તમે 20 વર્ષ પહેલાં એટલે કે એપ્રિલ 2005 માં તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે રકમ 1.11 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે તમે ફક્ત 1 લાખ રૂપિયાનું રોકાણ કરીને કરોડપતિ બન્યા હોત.

ડિસ્ક્લેમર: (અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને અહીં પૈસા રોકાણ કરવાની સલાહ આપતું નથી.)

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget