(Source: ECI/ABP News/ABP Majha)
Rule Changes: 1 જાન્યુઆરીથી બદલાઈ જશે બેંકોનો આ નિયમ, જાણો તમારા પર શું થશે અસર
Bank Locker: બેંક લોકર કરાર નીતિ અંતર્ગત કોઈ ગ્રાહકને લોકર ફાળવતી વખતે બેંક ગ્રાહક સાથે કરાર કરે છે, જે બાદ લોકરની સુવિધા આપવામાં આવે છે.
Rules of 2022: જો તમારી પાસે બેંકમાં લોકર છે અથવા તમે તમારો સામાન સુરક્ષિત રાખવા માટે લોકર લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. આવતા વર્ષે 1 જાન્યુઆરી, 2023 થી બેંક લોકરના અનેક નિયમો બદલાવાના છે. નોટિફિકેશન મુજબ બેંક લોકરના મામલામાં હવે તેમની મરજીથી ફેંસલા નહીં લઈ શકે. ગ્રાહકને નુકસાન થાય તો બેંક તેમાંથી છટકી નહીં શકે. એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક તેમના કસ્ટમર્સને આ બદલાવની જાણકારી આપી રહ્યા છે. બેંક ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ મોકલીને નવા નિયમોથી માહિતગાર કરી રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી 2023 સુધી વર્તમાન લોકર ગ્રાહકોને લઈ લોકર એગ્રીમેંટ રિન્યુ કરાશે. આ સ્થિતિમાં બેંક લોકર ગ્રાહકોએ નવા એગ્રીમેંટ પર સહી કરવી જરૂરી છે.
બેંક લોકર કરાર નીતિ અંતર્ગત કોઈ ગ્રાહકને લોકર ફાળવતી વખતે બેંક ગ્રાહક સાથે કરાર કરે છે, જે બાદ લોકરની સુવિધા આપવામાં આવે છે. કરાર પર બંને પક્ષોના હસ્તાક્ષર બાદ એક કોપી લોકર લેનારને આપવામાં આવે છે, જ્યારે ઓરિજનલ કોપી બેંક રાખે છે.
બેંક મહત્તમ ત્રણ વર્ષની મુદત માટે એક સાથે લોકરનું ભાડું લઈ શકશે
આરબીઆઈએ કહ્યું કે, બેંકોએ ખાલી લોકરનું લિસ્ટ અને વેઈટિંગ લિસ્ટની સંખ્યા બતાવવી પડશે. ઉપરાંત બેંક મહત્તમ ત્રણ વર્ષની મુદત માટે એક સાથે લોકરનું ભાડું લઈ શકશે. ઉદાહરણ તરીકે જો લોકોરનું ભાડું 1500 રૂપિયા હોય તો બેંક 4500 રૂપિયાથી વધારે ભાડું નહીં લઈ શકે.
વાંચવાના બહાને રાત્રે જાગતી હતી સગીરા, મધરાત્રે પ્રેમી સાથે મળી આવી નગ્ન અવસ્થામાં
સુરતના કાપોદ્રા વિસ્તારમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોડીરાત સુધી વાંચવાનું બહાનું કરીને જાગતી રહેતી અને ધો. 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય કિશોરી ઘરેને બહારથી બંધ કરી 23 વર્ષના પ્રેમીને મળવા પહોંચ્યા બાદ બંને નગ્ન અવસ્થામાં મળી આવતાં તેના માતા-પિચા ચોંકી ઉઠ્યા હતા. પરિવારે સગીરાની પૂછપરછ કરતા તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે છ માસમાં ત્રણથી ચાર વાર આચરવામાં દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.