શોધખોળ કરો

કઠોળના વધતા ભાવને નિયંત્રણમાં લેવા સરકારે સ્ટોક મર્યાદા નક્કી કરી, મગ સિવાય તમામ કઠોળ પર લાગુ થશે નિયમ

આયાતકારો માટે સ્ટોર મર્યાદા 15 મે 2021 પહેલા હતી તે રાખવામાં આવી છે. 15 મે 2021 પછી આયાત કરેલા કઠોળના નિકાલ 45 દિવસમાં કરી નાંખવાનો છે.

કઠોળના ભાવ નિયંત્રણમાં લેવા માટે સરકાર ઘણા સમયથી કવાયત કરી રહી હતી. તેમ છતા બજારભાવ ખાસ પ્રભાવિત ન થતા આખરે સરકારે મગને બાદ કરતા તમામ કઠોળ પર સ્ટોક મર્યાદા દાખલ કરી છે.

જથ્થાબંધ વેપારી, રિટેઈલરો, આયાતકારો અને તમામ મિલરોને મર્યાદા લાગુ પડશે. અને આ નિયમ 31 ઓક્ટોબર સુધી તેનો અમલ કરવામાં આવશે.

મંત્રાલયે આદેશમાં કહ્યું છેકે જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટન કઠોળની સ્ટોક મર્યાદા હશે. જો કે એ પણ શરત હશે કે તે એ જ કઠોળનો પૂરો 200 ટન સ્ટોક રાખી નહીં શકે.  સરકારી પરિપત્ર મુજબ જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટનની મર્યાદા નક્કી થઈ છે.

મિલરો માટે સ્ટોક મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. તેમણે છેલ્લા ત્રણ માસના ઉત્પાદનની સરેરાશ અથવા ઈન્સ્ટોલ કરેલી ક્ષમતાના 25 ટકા બેમાંથી જે વધારે હોય તેટલો સ્ટોક રાખવાનો રહેશે.

આયાતકારો માટે સ્ટોર મર્યાદા 15 મે 2021 પહેલા હતી તે રાખવામાં આવી છે. 15 મે 2021 પછી આયાત કરેલા કઠોળના નિકાલ 45 દિવસમાં કરી નાંખવાનો છે.

મોંઘવારી આસમાને

એક તરફ વધતા પેટ્રોલ ડીઝલના ભાવોને કારણે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દૂધ, સાબુ, શેમ્પુ, તેલ જેવી વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. ચીજવસ્તુઓના ભાવમાં છેલ્લા ૩ મહિનામાં ૪૦ ટકા ભાવ વધ્યાં છે. ગઈકાલથી રાંધણ ગેસ પણ મોંઘો થઇ ગયો છે.

રોજ વધતા પેટ્રોલ ડીઝલમા ભાવોને લીધે જનતા હેરાન પરેશાન છે તો સાથે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવની અસર હવે રોજિંદી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર પણ પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર હવે ગૃહિણીઓના બજેટ ઉપર પડતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રોજિંદી ચીજવસ્તુઓ પર પણ ઈંધણના ભાવને કારણે ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓ પણ મોંઘી બની રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Embed widget