શોધખોળ કરો

તમાકુ પર 35 ટકા GSTનું સૂચન, Google પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે Tobacco GST 

GST કાઉન્સિલની બેઠક પહેલાં પ્રધાનોના જૂથ (GoM) એ કિંમતોને લઈને સિગારેટ અને તમાકુના ગ્રાહકોના તણાવમાં વધારો કર્યો છે.

GST કાઉન્સિલની બેઠક પહેલાં પ્રધાનોના જૂથ (GoM) એ કિંમતોને લઈને સિગારેટ અને તમાકુના ગ્રાહકોના તણાવમાં વધારો કર્યો છે. આ જૂથે સિગારેટ અને તમાકુ પર 28 ટકા જીએસટી દર વધારીને 35 ટકા કરવાની ભલામણ કરી છે. જેના કારણે સિગારેટ અને તમાકુનું સેવન કરનારાઓના ખિસ્સા વધુ ઢીલા થવાના છે. ગ્રુપની આ ભલામણ પર અંતિમ નિર્ણય 21 ડિસેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે. આ દરમિયાન, તમાકુ પર જીએસટીનો વિષય સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે.  ગૂગલ સર્ચમાં 'Tobacco GST' ટોચ પર છે.

ગૂગલ પર ટ્રેન્ડિંગ છે 'Tobacco GST'

મંગળવારથી ગૂગલ પર 'Tobacco GST' ટોપ ટ્રેન્ડિંગ છે. 'Tobacco GST' 10 હજારથી વધારે વાર સર્ચ કરવામાં આવ્યું છે. આ આંકડો મંગળવારે સવારના 4 કલાકની અંદરનો છે, જેમાં 700 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સિગારેટ, તમાકુ અને પીણાં પર GST વધારીને 35 ટકા કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જો સરકાર આ સૂચનોને લીલી ઝંડી આપે છે, તો ઠંડા પીણા પરનો જીએસટી પણ 28 ટકાથી વધીને 35 ટકા થઈ જશે. આ સાથે અનેક પીણાંના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.

કપડાં પરના નવા GST દરનું સૂચન

સિગારેટ અને તમાકુની સાથે GoMએ તૈયાર વસ્ત્રો સહિત 148 થી વધુ વસ્તુઓ પરના GST દરોમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની આગેવાની હેઠળના GOMએ કપડાં પર એક લેવલ GST માળખાની ભલામણ કરી છે. સૂચિત GST રૂ. 1,500 સુધીની કિંમતના વસ્ત્રો પર 5%, રૂ. 1,500 થી રૂ. 10,000 વચ્ચેના વસ્ત્રો પર 18 ટકા અને રૂ. 10,000થી વધુના વસ્ત્રો પર 28 ટકા છે. જો સરકાર આ GST દરો લાગુ કરે તો લોકોના ખિસ્સા પર મોટી અસર થવાની છે.

18 ટકા GST વસૂલવામાં આવે છે 

હાલમાં, જીવન અને આરોગ્ય વીમા પૉલિસીના પ્રીમિયમ પર 18 ટકા GST ચૂકવવાપાત્ર છે. GST કાઉન્સિલની બેઠક સીતારામનની અધ્યક્ષતામાં અને રાજ્યોના નાણા પ્રધાનોનો સમાવેશ થાય છે, તે 21 ડિસેમ્બરે યોજાવાની છે, જ્યાં  જીવન અને આરોગ્ય વીમા પર GSTમાં ઘટાડા અંગેના GoM અહેવાલની ચર્ચા કરે તેવી અપેક્ષા છે.  

બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Embed widget