શોધખોળ કરો

Toll Plazas Closed: હવે સરકાર લાવી રહી છે નવી GPS ટોલ સિસ્ટમ, હાઈવે પરથી ગાયબ થઈ જશે ટોલ પ્લાઝા

ફાસ્ટેગના સંદર્ભમાં, ટોલ પર ટ્રાફિકને ઝડપી બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Toll Plazas Closed In India: દેશભરના તમામ હાઈવે પર ટોલ પ્લાઝા ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. જે બાદ લોકો ટોલ પ્લાઝા પરના જામમાંથી પણ છુટકારો મેળવી શકશે. ફાસ્ટેગના સંદર્ભમાં, ટોલ પર ટ્રાફિકને ઝડપી બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે જીપીએસ આધારિત ટોલ કલેક્શનની મદદથી ટોલ પ્લાઝાને નાબૂદ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

એક્ટમાં ફેરફારો કરવા પડશે

જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ માટે મોટર વ્હીકલ એક્ટમાં પણ કેટલાક ફેરફારો કરવા પડશે. આ પ્લાન રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. જીપીએસ આધારિત ટોલની ટેક્નોલોજી ભારતમાં છે અને તે ખૂબ જ ઓછા સમયમાં શરૂ થઈ શકે છે. તેની શરૂઆત માત્ર ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને હાઇવેથી કરવામાં આવશે.

હવે આ રીતે પૈસા કપાશે

તમને જણાવી દઈએ કે આ ટેક્નોલોજી હેઠળ તમારે તમારી કારમાં જીપીએસ ડિવાઈસ લગાવવું પડશે. ટોલવાળા હાઈવે પર વાહન લાવતાની સાથે જ ટોલની ગણતરી શરૂ થઈ જશે. તે રસ્તા પર તમે જેટલું અંતર કાપ્યું છે. તે મુજબ પૈસા કપાશે. આ રકમ સીધી તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવશે. તમારે તમારા બેંક ખાતાની માહિતી પણ સરકારને આપવાની રહેશે. તેમજ તમારે તમારા વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ સિસ્ટમથી સ્થાનિક લોકોને આપવામાં આવતી ટોલ પરની છૂટ બંધ થઈ જશે.

ફાસ્ટેગ હવે લાગુ છે

જો જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ લાગુ હોય. લોકોએ નિશ્ચિત ચાર્જ ચૂકવવો પડશે નહીં, પરંતુ તેઓએ જેટલી મુસાફરી કરી છે તેટલી જ રકમ ચૂકવવી પડશે. તેનાથી ટોલ પ્લાઝા પાસે ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. આ સાથે ટોલ પ્લાઝા પર દરરોજ આવતા હિંસાના મામલા પણ ખતમ થઈ જશે. તમને જણાવી દઈએ કે 2017-18માં 16 ટકા કારમાં FASTag લગાવવામાં આવ્યું હતું, જે 2021-22માં વધીને 96.3 ટકા થઈ ગયું છે. 2017-18માં ફાસ્ટેગથી કુલ રૂ. 3,532 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો હતો. જે 2021-22માં વધીને 33,274 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget